સુરતમાં રાસરસિયા ઉમટ્યાઃ વરસતાં વરસાદમાં ગરબે ઘુમ્યા

Wednesday 02nd October 2024 05:16 EDT
 
 

સુરતની ટેનિસ ક્લબમાં પ્રિ નવરાત્રીના ભાગરૂપે લોકરાત્રી ઊજવાઈ. મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થવા છતાં ટેનિસ ક્લબે આયોજન યથાવત્ રાખ્યું હતું. ધોધમાર વરસાદ વચ્ચે પણ ખેલૈયા ઢોલ-શરણાઈના તાલે તથા લોકગાયકના સૂરે મન મૂકીને નાચ્યા હતા. ડુમસ રોડ ખાતે પણ પ્રિ નવરાત્રી ઇવેન્ટ પણ વરસાદની વચ્ચે થઈ હતી.


comments powered by Disqus