Ø શું આપનાં પગનાં તળિયા રૂનાં ગાદી જેવા થઈ ગયા છે?
Ø શું આપના પગના પંજામાં ખાલી-ઝણઝણાટી થાય છે?
Ø શું આપના પગ પાતળા થવા લાગ્યા છે?
Ø શું આપ ઊભા રહેવા કે ચાલવામાં બેલેન્સ ગુમાવો છો?
Ø શું આપને ચાલતા-ચાલતા સ્લીપર કે ચંપલ નીકળી જાય છે?
Ø શું આપ ડાયાબિટીક છો?
જો ઉપરોકત જણાવેલ કોઈપણ લક્ષણ તમારામાં જોવા મળતા હોય, અને આપ ડાયાબિટિક છો, તો આપ ડાયાબિટીક ન્યુરોપથીથી પીડાઈ રહ્યા છો.
ડાયાબિટીક ન્યુરોપથી એટલે શું?
હ્યુમન નર્વસ સીસ્ટમ એ મગજથી શરીરના અંગો સુધી અને શરીરના અંગોથી મગજ સુધી સંદેશાઓ અને આદેશો પ્રસારિત કરતી ચેતાઓનું એક ઈલેક્ટ્રિકલ નેટવર્ક જેવું સ્ટ્રકચર છે. ડાયાબિટીસના દર્દીઓમાં અનિયંત્રિત હાઈ બ્લડ સુગર ચેતાઓને નુકસાન પહોંચાડી આ સંદેશાઓનું પરિવહન કરતા નેટવર્કને ખોરવી નાખે છે. જેને ડાયાબિટીક ન્યુરોપથી કહે છે. સામાન્ય રીતે જેની સૌથી વધુ અસર બંને પગના તળિયા- પીંડીમાં થતી હોય છે.
સારવાર
ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખવા માટે ની દવાઓની સાથે નોન- સર્જીકલ એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી એ ડાયાબિટીક ન્યુરોપથી માટેની ઉત્તમ સારવાર છે.
મિશન હેલ્થ ની આગવી ATRT (એડવાન્સ્ડ નર્વ ટીશ્યુ રિજનરેશન થેરાપી) થી પગના તળિયા તેમજ પિંડીમાં આવેલ નસોમાં માઇક્રો સર્ક્યુલેશન વધારી, ઓકસીજનેટેડ સપ્લાય વધારી ને સ્થૂળ થયેલ નસના કોષોને ફરીથી જીવંત કરવામાં આવે છે. અને જેથી તળિયામાં દુખાવા, બળતરા દૂર થાય છે.
Ø સ્ટીમ્યુલન્ટ ટ્રીટમેન્ટથી નસોના કોષો ને સ્ટીમ્યુલેટ કરી, નોર્મલ સેન્સેશન્સ પાછા મેળવાય છે.
Ø પગના પંજા, ઘૂંટણ તેમજ થાપાના સ્નાયુઓની રેઝીસ્ટેડ ટ્રેઈનિંગ કસરતો કરાવી, સ્નાયુઓને મજબૂત બનાવાય છે.
Ø કસ્ટમાઇઝ્ડ ડાયાબિટીક ન્યુટ્રિશનલ પ્લાન દ્વારા દર્દીનું બ્લડ ગ્લુકોઝ લેવલ અને વજન ઘટાડવામાં આવે છે..
Ø અને ફિટનેસ ડિપાર્ટમેન્ટમાં અલગ-અલગ પ્રકારની એરોબિક અને એનેરોબિક કસરતો દ્વારા ઓવર ઓલ ફિટનેસ વધારી દર્દી'ને ફિઝિકલી ફીટ બનાવવામાં આવે છે!
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - call or whatsapp : +91 76000 29090