સાપુતારામાં વરસાદઃ આળસ મરડી તરોતાજા થઈ ગિરિકંદરાઓ

Wednesday 03rd July 2024 06:21 EDT
 
 

સમગ્ર ગુજરાતમાં ચોમાસું સોળેકળાએ ખીલી ઊઠ્યું છે, ત્યારે પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ મેઘો અને લીલુડી ધરતી કામણ પાથરી રહ્યાં છે. સાપુતારાની ગિરિકંદરાઓ પોતાના ધોધની સુંદરતા વહાવી જાણે કે આળસ મરડી તરોતાજા થઈ ગઈ છે. પ્રકૃતિની આ સુંદરતા નિહાળવા અહીં રોજબરોજ મોટી સંખ્યામાં
પ્રવાસીઓ ઊમટી રહ્યા છે.


comments powered by Disqus