બેટ દ્વારકામાં ડિમોલિશનને પડકારતી અરજીઓ હાઇકોર્ટે ફગાવી

Wednesday 12th February 2025 04:59 EST
 
 

અમદાવાદઃ બેટ દ્વારકા ખાતે ગૌચરની જમીનો પર ગેરકાયદે બાંધકામ કરી દેવાયેલાં કથિત ધાર્મિક સ્થાનો હટાવવા મામલે ગુજરાત હાઇકાર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે લીલીઝંડી આપી છે. બેટ દ્વારકામાં સ્થિત આ મદરેસાઓ, દરગાહો તેમજ મસ્જિદોને તોડી પાડવા સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જુદીજુદી રિટ અરજી જસ્ટિસ મોના એમ. ભટ્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.


comments powered by Disqus