અમદાવાદના મેમનગર વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. બે પેચ કાપ્યા બાદ તેમણે અસલ અમદાવાદી મિજાજમાં ‘લપેટ... લપેટ’ની બૂમો પાડતાં તેઓ અને લોકો ખૂબ ખુશ થયા હતા.