શિક્ષણમંત્રીએ વિદ્યાર્થી બની પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા આપી

Thursday 16th January 2025 02:41 EST
 
 

ગાંધીનગરઃ રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પીએચ.ડી. કરવા માટે 11 જાન્યુઆરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે બેસી પરીક્ષા આપી હતી. મંત્રી પરીક્ષામાં પાસ થતાં હવે યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરશે. આ પરીક્ષા આપનારા તમામ 32 વિદ્યાર્થીઓ પાસ થયા છે.


comments powered by Disqus