બાપુએ વિશ્વને સત્ય-અહિંસાથી મુક્તિનો માર્ગ બતાવ્યો: આરિફ મોહંમદ ખાન

Wednesday 05th February 2025 04:56 EST
 
 

અમદાવાદઃ ‘બાપુના વિચારોએ ભારત ઉપરાંત દુનિયાના દેશોને પણ સત્ય અને અહિંસાના માધ્યમથી મુક્તિનો માર્ગ બતાવ્યો હતો’ આ શબ્દો છે બિહારના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાનના. ગાંધી નિર્વાણદિન નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રદ્ધાસુમન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરિફ મોહંમદખાન હાજર રહ્યા હતા.


comments powered by Disqus