મહાત્મા ગાંધીના નિર્વાણદિન શહીદદિન પ્રસંગે દેશભરના લોકોએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષી નેતાઓએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.