સંસ્થા સમાચાર - અંક ૨૮ એપ્રિલ ૨૦૧૮

Wednesday 25th April 2018 06:09 EDT
 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૯-૪-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે. દર મંગળવારે બપોરે ૧૨થી ૩ લેડીઝ સંગીત સંપર્ક. 020 8553 5471
• જૈન સમાજ માન્ચેસ્ટર અને ગુજરાતી આર્ટ્સ એન્ડ ડ્રામા દ્વારા ફિલ્મી ગીત સંગીતના કાર્યક્રમ ‘બોલિવુડ બીટ્સ’નું શનિવાર તા.૨૮-૪-૧૮ સાંજે ૭ વાગે જૈન સમાજ માન્ચેસ્ટર, ૬૬૭-૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, માન્ચેસ્ટર M12 4QE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પીનલ શાહ 07903 251 150
• ભગવતી શક્તિપીઠ બિલ્ડીંગના લાભાર્થે દેવી હેમલતા શાસ્ત્રીજીના મુખે શ્રીમદ દેવી ભાગવત કથાનું શુક્રવાર તા.૧૮.૫.૧૮થી શુક્રવાર તા.૨૫.૫.૧૮ દરમિયાન બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન શ્રી હિંદુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અનિલભાઈ 07868 755 506
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૯-૦૪-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું મંગળવાર તા.૦૮-૦૫-૧૮થી સોમવાર તા.૧૪-૦૫-૧૮ સાંજે પથી રાત્રે ૮ દરમિયાન ગુજરાતી એસોસિએશન હોલ, મંદિર સ્ટ્રીટ, વુલ્વરહેમ્પટન WV3 0JZ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• જૈન સમાજ માન્ચેસ્ટર દ્વારા સિમ્પલીહેલ્થ જુનિયર એન્ડ મીની ગ્રેટ માન્ચેસ્ટર રનનું રવિવાર તા.૨૦.૫.૨૦૧૮ સવારે ૯થી બપોરે ૧૨.૩૦ દરમિયાન પોર્ટલેન્ડ સ્ટ્રીટ, માન્ચેસ્ટર સિટી સેન્ટરથી આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ ૦૭-૦૫-૨૦૧૮ છે.
• ગેલેક્સી શોઝ લંડન અને સ્કાયલિંક પ્રસ્તુત નાટક ‘બૈરી મારી બ્લડપ્રેશર’ના શો • શુક્રવાર તા. ૪.૫.૧૮ રાત્રે ૮ વાગે પીપુલ એન્ટરપ્રાઈઝ, લેસ્ટર સંપર્ક. વસંત ભક્તા 07860 280 655
• શનિવાર તા.૫.૫.૧૮ રાત્રે ૮ વાગે ક્રોયડન ઓએસિસ એકેડમી, શર્લી રોડ સંપર્ક. કલ્પનાબેન 020 8683 3962 • રવિવાર તા.૬.૫.૧૮ બપોરે ૨ વાગે અને સાંજે ૭ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL સંપર્ક. પી આર પટેલ 020 8922 5466 અને મહેન્દ્રભાઈ પટ્ટણી 07850 032 392 • સોમવાર તા.૭.૫.૧૮ (બેંક હોલિડે) બપોરે ૨ વાગે અને સાંજે ૭ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL સંપર્ક. શીખા આર્ય 07417 559 098 અને તેજસ 07788 617 777
• રંગીલા ઈવેન્ટ્સ પ્રસ્તુત નાટકોના શો
હસતા રહો ગમતા રહો - શુક્રવાર તા.૧૧.૫.૧૮ સાંજે ૭.૩૦ સાઉથબરો હાઈસ્કૂલ, સર્બીટન KT6 5AS સંપર્ક કેતન પટેલ 07881 994 100 • નાટક - હવે તો માની જાવ - શનિવાર તા.૧૨.૫.૧૮ સાંજે ૭.૪૫ આર્ચબિશપ લેનફ્રાન્ક એકેડમી, ક્રોયડન CR9 3AS સંપર્ક. કલ્પના વાલાણી 07958 708 139 • નાટક - હવે તો માની જાવ - રવિવાર તા.૧૩.૫.૧૮ હોવ પાર્ક સ્કૂલ એન્ડ સીક્સ્થ ફોર્મ સેન્ટર, હોવ BN3 7BN સંપર્ક. પ્રતિમાબેન 01273 239 021


comments powered by Disqus