• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠના કાર્યક્રમો • તા. ૧૮ ઓગસ્ટ સવારે ૧૧થી ૨, સ્થળ - સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે લંડન NW2 6QD. ભોજનપ્રસાદીના સ્પોન્સર લછમનદાસ અને માયાબેન પગરાની અને પરિવાર છે • તા. ૧૯ ઓગસ્ટ સવારે ૧૧થી ૫, સ્થળ - સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ. ભોજનપ્રસાદીના સ્પોન્સર મોરાબેન કેલવાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• પૂ. રસિકવલ્લભજી મહારાજ અને પૂ. શિશિરકુમારજીની અધ્યક્ષતામાં તા. ૨૩ ઓગસ્ટ સાંજે ૪થી૬ દરમિયાન પ્રવચન, પાઠ અને દર્શન સાથે પવિત્રા બારસની ઉજવણીનું સેન્ટ બર્નાડેટ્સ સ્કૂલ, ક્લીફ્ટન રોડ, HA3 9NS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દીપિકા દેસાઈ07872 613 064
• શ્રી એડન દેપાળા મિત્રમંડળ યુકે દ્વારા શ્રાવણ માસમાં દરેક સોમવારે એટલે કે તા.૨૦, તા.૨૭ ઓગસ્ટ અને તા.૩ સપ્ટેમ્બર રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજન કિર્તનના કાર્યક્રમનું ૬૭ A, ચર્ચ લેન, ઈસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દયારામભાઈ દેપાળા 020 8445 7892
• આર્ષ વિદ્યા યુકે અને દત્ત સહજ યોગ મિશન યુકે દ્વારા ‘વેદાંતીક વ્યૂ એન્ડ વે ઓફ લાઈફ’ વિષય પર પૂ. સ્વામી વિદિત્માનંદના પ્રવચનનું તા.૨૫ ઓગસ્ટ સવારે ૮થી બપોરે ૧ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ સેન્ટર (VHP), ૧૦, થોર્નટન રો, થોર્નટન હિથ, સરે CR7 6JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07914 831 405
• પૂ. ગિરીબાપૂની શિવ કથાનું તા.૨૭ ઓગસ્ટથી તા.૨ સપ્ટેમ્બર સાંજે ૫.૦૦થી રાત્રે ૮.૦૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે આયોજન કરાયું છે. તા.૧ સપ્ટેમ્બર કથા બાદ શિવ સંગીત સંધ્યા. કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. અશ્વિન પટેલ07949 888 226
• સંગત સેન્ટર હેરો દ્વારા કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’નાટકનું તા. ૨૬ ઓગસ્ટ સાંજે ૭.૩૦ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ HA4 7QL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8427 0659
• ગેલેક્સી પ્રસ્તુત, ઈમ્તિયાઝ પટેલ લિખિત, દિગ્દર્શિત અને નિર્મિત કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૮ના શોઝ • તા.૩૦ ઓગસ્ટ સાંજે ૭, ભારતીય વિદ્યા ભવન કેન્સિંગ્ટન, લંડન સંપર્ક. પી આર પટેલ 07957 555 226 • તા.૩૧ સાંજે ૮, પીપુલ એન્ટરપ્રાઈઝ, લેસ્ટર સંપર્ક. વસંત ભક્તા 07860 280 655 • તા.૧ સપ્ટેમ્બર સાંજે ૮, હેચ એન્ડ હાઈસ્કૂલ, હેચ એન્ડ. સંપર્ક. મંજુ 07931 534 270 • તા.૨ સવારે ૧૧ નવનાત વડીલ મંડળ પ્રિન્ટિંગ હાઉસ, હેઈસ UB3 1AR સંપર્ક. રમેશભાઈ 07742 045 154 • તા.૨ બપોરે ૩ વિન્સ્ટન ચર્ચિલ હોલ રાઈસ્લિપ સંપર્ક. હેમા પટેલ07967 751 122 • તા.૨ સાંજે ૮ વિન્સ્ટન ચર્ચિલ હોલ રાઈસ્લિપ સંપર્ક. ગીતા ઠકરાર07878 475 431
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • તા. ૨૪ ઓગસ્ટ સાંજે ૬.૩૦ ‘સુનો ભાઈ સાધો’ કબીર કાફે દ્વારા સંત કબીરની રચનાઓ • તા. ૨૭ થી ૩૧ ઓગસ્ટ સાંજે ૬.૧૫ તેજવીર સિંઘનું આર્ટ એક્ઝિબિશન • તા.૨૮ ઓગસ્ટ સાંજે ૬.૩૦ એલ આર વીરારરાઘવન દ્વારા કર્ણાટકી ગાયન સંપર્ક. 020 7491 3567
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરુવારે જલારામ ભજન-પ્રસાદ સાંજે ૭.૦૦થી ૯.૧૫ અને દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૦૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રતનો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885
લેસ્ટરમાં ભાગવત સપ્તાહનું આયોજન
શ્રી રમેશચંદ્ર મૂલજીભાઈ મશરૂ દ્વારા પૂ. જ્ઞાનનયનદાસજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર સાંજે ૭થી ૯.૩૦ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧૩૫, જીપ્સી લેન, લેસ્ટર LE4 6RH ખાતે આયોજન કરાયું છે. દરરોજ સાંજે ૬થી ૭ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. રમેશચંદ્ર મશરૂ 01162 624 729 અને 01162 610 450