સંસ્થા સમાચાર તા. ૧૧-૩-૧૭ માટે

Tuesday 07th March 2017 14:40 EST
 

• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે રવિવાર તા.૧૯-૩-૧૭ સવારે ૧૦ વાગે સમુહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૧-૩-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૨-૩-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૪.૪૫ વાગે સમુહ આરતી બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૨-૩-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈ-બહેનો છે. સંપર્ક. 020 8459 5758
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન ખાતેના કાર્યક્રમો • ગુરુવાર તા.૯-૩-૧૭ સાંજે ૬.૩૦ ‘એસન્સ ઓફ વુમન’ કવિતા અને અભિવ્યક્તિ દ્વારા નૃત્ય કાર્યક્રમ • શુક્રવાર તા.૧૦-૩-૧૭ સાંજે ૬.૩૦ સ્ટ્રીંગ ફેસ્ટિવલ કિરણપાલ સિંઘનું સંતુર અને સફવાત સિમબનું રૂબાબ વાદન સંપર્ક. 020 7381 3086
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14
9HE ખાતે શુક્રવાર તા.૧૦-૩-૧૭ સાંજે ૭ વાગે એસ અરવિંદ – SAના ‘કોમેડી શો મદ્રાસી દા’નું આયોજન કરાયું છે. સંપર્ક. 07786 312 575
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રવિવાર તા.૧૯-૩-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૨ દરમિયાન ભજન
ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901

•••

હોળી પર્વના કાર્યક્રમો
• શ્રી શક્તિ મંદિર ૩૦ તાલ્બોટ રોડ, વેમ્બલી HA0 4UE ખાતે રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૬ વાગ્યાથી હોળીની ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020289 035 100
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન, ૨૬૦, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8HE ખાતે ખાતે રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૪.૩૦થી ૭.૩૦ દરમિયાન હોળી પ્રાગટ્ય અને આરતી તથા પૂજનનું આયોજન કરાયું છે. સંપર્ક. 02089 652 652
• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૬થી રાત્રે ૯ દરમિયાન હોળીની ઉજવણીનું રોગ્રીન પાર્ક, કિંગ્સબરી રોડ, કિંગ્સબરી, લંડન NW9 ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જયંતી પોપટ 07967 481 467
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૬.૩૦ વાગે હોળીની ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતે રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૫ વાગે હોળીની ઉજવણી થશે. સંપર્ક. 07882 253 540

•••


comments powered by Disqus