Search Results

Search Gujarat Samachar

આખરે પ્રિન્સ હેરીએ પોતાનું સરનામુ બદલી દીધું છે. પ્રિન્સ હેરીએ રાજવી ફરજોથી મુક્ત થયાના 4 વર્ષ બાદ હવે સત્તાવાર રીતે પોતાનું સરમાનુ યુકેથી બદલીને અમેરિકા કર્યું છે. આ માટે પ્રિન્સ હેરીએ કેટલીક દસ્તાવેજી કાર્યવાહી પણ કરી છે.

નિયામાં હાલ અનેક મોરચે યુદ્ધ લડાઈ રહ્યાં છે. ત્યારે ચીને નવા યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. ડ્રેગને સ્પેસ મિલિટરી મારફતે અવકાશમાં સૈન્ય તહેનાત કર્યા પછી...

માલદિવ્સની સંસદ મઝલિસ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતવિરોધી અને ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ગઈ...

કોમનવેલ્થના 56 દેશોના લેખકોને તેમના પ્રકાશિત ન કરાયા હોય તેવા લેખનકાર્ય માટે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ આપવામાં આવે છે. આ પુરસ્કાર માટે ભારતમાંથી અજય પત્રી, ભરતકુમાર  અને સંજના ઠાકુરની કૃતિઓનો પસંદગી યાદીમાં સમાવેશ કરાયો છે. 

આગામી ઉનાળાથી પ્લાસ્ટિક ધરાવતા વેટ વાઇપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે. નદીઓ અને દરિયા કિનારાઓ પર માઇક્રો પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે સરકાર આ માટે નવો કાયદો લાવશે.

લંડનથી ચેન્નઇ જતી ફ્લાઇટમાં 15 વર્ષની સગીરા સાથે શારીરિક છેડછાડના આરોપસર 31 વર્ષીય એન્જિનિયરની ધરપકડ કરાઇ હતી. ચેન્નઇ પોલીસે હાલ આયર્લેન્ડમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા ચેન્નઇના આ ઇજનેર સામે માતાપિતાની ફરિયાદ બાદ પોક્સો અંતર્ગત કેસ નોંધીને...

બ્લેક કન્ટ્રીમાં 4 માર્ચના રોજ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા માટે જસકિરત કૌરને અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. 33 વર્ષીય આરોપી માતે વીડિયો લિન્ક દ્વારા વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં રજૂ કરાઇ હતી. 

હિથ્રો એરપોર્ટ ખાતે ફરજ બજાવતા બોર્ડર ફોર્સના સેંકડો કર્મચારીઓ 29 એપ્રિલથી બીજી મે સુધી હડતાળ પર જશે. હિથ્રો એરપોર્ટના ટર્મિનલ 2,3,4 અને 5 પર ફરજ બજાવતા 300 કર્મચારી આ હડતાળમાં જોડાશે. 

રાવલપિંડીમાં મહિલાએ એકસાથે છ બાળકોને જન્મ આપ્યો છે. ડોક્ટરોએ કહ્યું કે, સેક્સટુપ્લેટ્સ કહેવાતી આવો કેસ 470 કરોડ પૈકી કોઈ એક હોય છે. ઝિન્નત વહીદ નામની મહિલાએ...