Search Results

Search Gujarat Samachar

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા...

 ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના મિલિટરી ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કેન્યા એરવેઝ (KQ)ના બે કર્મચારીને કસ્ટડીમાં બંધ કરી રખાયા મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યા પછી કેન્યા એરવેઝે મંગળવાર 30 એપ્રિલથી DRC)ની રાજધાની કિન્હાસાની ફ્લાઈટ્સ સસ્પેન્ડ...

પૂર્વ આફ્રિકાના દેશ ટાન્ઝાનિયામાં સપ્તાહોથી પડી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 155 થયો છે અને આંકડા વધવાની દહેશત છે. પૂરના કારણે 200,000 થી વધુ લોકોને અસર પહોંચી છે. ટાન્ઝાનિયાના તટવર્તી વિસ્તારો અને આર્થિક રાજધાની દારેસલામમાં...

સાઉથ આફ્રિકાના હેલ્થ રેગ્યુલેટરે જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J) કંપનીનું બાળકો માટેના કફ સિરપમાં ડાઈઈથિલિન ગ્લાયકોલનું ઊંચુ પ્રમાણ જોવા મળ્યા પછી પાછું ખેંચાવાની જાહેરાત કરી છે. કફ સિરપની ખરાબ બેચીસ છ આફ્રિકન દેશો સાઉથ આફ્રિકા, એસ્વાટિની, કેન્યા, રવાન્ડા, ટાન્ઝાનિયા...

દિલ્હીની કોર્ટે બીબીસીને તેના યુકેના સરનામા પર ફરી એકવાર સમન્સ પાઠવ્યાં છે. અગાઉ બીબીસીને પાઠવાયેલા સમન્સની બજવણી સફળ ન રહેતાં નવેસરથી સમન્સ પાઠવાયાં છે. 

હોમ ઓફિસે રાજ્યાશ્રય વાંચ્છુઓની અટકાયત કરવા માટે દેશવ્યાપી અભિયાનની શરૂઆત કરી છે. યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની...

કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટનને રાજવી સન્માનથી સન્માનિત કરાયાં છે. 76 વર્ષીય ક્વીન કેમિલાને ગ્રાન્ડ માસ્ટર...

 બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પહોંચેલા પાંચ હજાર ભારતીયો ‘ગેરકાયદે પ્રવાસી’ તરીકે લેબલ હોવા છતાં બ્રિટન છોડવા માગતા નથી. કારણ કે અહીં ગેરકાયદેસર વસાહતીઓનું...

ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે (યુપી ચેપ્ટર) દ્વારા ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને સમર્થન જાહેર કરવા 28 એપ્રિલ રવિવારના રોજ લંડનમાં...

યુકેના મોટા લેન્ડરોએ મોર્ગેજ દરોમાં વધારો કરતાં ઘણા પરિવારોના મોર્ગેજ બિલમાં વધારો થવા જઇ રહ્યો છે. એચએસબીસી, નેટવેસ્ટ, બાર્કલે અને લીડ્સ બિલ્ડિંગ સોસાયટીએ...