Search Results

Search Gujarat Samachar

નવનાત વણિક એસોસિએશન (એનવીએ)ની 12 મેના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-26ની મુદત માટે નવી...

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટેનો ગ્રેજ્યુએટ વિઝા રૂટ યથાવત રાખવાની ભલામણ કરતાં માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ દ્વારા ચૂકવાતી ફી દ્વારા લંડન અને દેશના અન્ય હિસ્સાઓમાં આવેલી યુનિવર્સિટીઓને વધુ અભ્યાસક્રમો...

આ ન્યૂઝ આઇટેમનું હેડિંગ વાંચીને તમે કદાચ એવું વિચારીને હસી પડ્યા હશો કે આ તે કેવું ગાંડપણ... પરંતુ નવા શરૂ થયેલા આ જ ટ્રેન્ડ અંગે અલગ દૃષ્ટિકોણથી વિચારશો...

56 દેશોના કોમનવેલ્થ સંગઠનના સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ માટે ભારતની ટેકનિકલ સહાય અત્યંત મહત્વની છે. ભારતની ટેકનિકલ સહાય વિકાસના પડકારોનો સામનો કરવામાં વિકાસશીલ દેશો માટે મોટી આશા સમાન છે કારણ કે ભારત આ પ્રકારના...

ઇસ્ટ ઇંગ્લેન્ડમાં નેટવર્ક રેલ લોકેશન ખાતેથી રેલવેના પાટા ચોરતી ગેંગ સાથે સંડોવણી માટે જેએસજે મેટલ રિસાયકલિંગ લિમિટેડના ડિરેક્ટર 40 વર્ષીય જસપ્રીત ઓબેરોયને 30 મહિનાની કેદ ફટકારવામાં આવી છે.

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લૂ ઓરિજીને રવિવારે 6 ટુરિસ્ટોને ન્યૂ શેપર્ડ રોકેટ દ્વારા સ્પેસમાં મોકલ્યા હતા. 

લેસ્ટરમાં 13 મેના સોમવારના રોજ 76 વર્ષીય વૃદ્ધા ભજન કૌરની બોલ્સોવર સ્ટ્રીટ ખાતેના તેમના ઘરમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ માટે 47 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે 

એક ચિંતક ઈતિહાસકારનું કહેવું છે કે રાષ્ટ્ર તો એક હોઇ શકે પણ તેમાં “દેશ” અનેક અને અલગ હોય છે. તેની ખાસિયતો જુદી, મિજાજ અલગ અને પ્રજાની જીવન શૈલીમાં તફાવત હોય. આને બ્રિટિશરોએ અલગાવના ચોકઠામાં બંધ બેસતી કરી નાખી ને ચતુરાઇ પૂર્વક પ્રચાર કર્યો કે...

સાઉથ આફ્રિકામાં રંગભેદના અંત સાથે 30 વર્ષથી સત્તા પર રહેલી પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) માટે 29 મેએ યોજાઈ રહેલું જનરલ ઈલેક્શન ભારે મુશ્કેલ બની રહેવાનું...

દિલ્હી સરકારની વિવાદાસ્પદ લિકર પોલિસી હોય કે પક્ષના જ મહિલા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અભદ્ર વર્તનનો કેસ હોય, આમ આદમી પાર્ટી (‘આપ’)ની મુસીબતો અટકવાનું નામ...