Search Results

Search Gujarat Samachar

થોડા સમય પહેલા હાઈસ્કૂલમાં ભણતી તેર વર્ષની એક વિદ્યાર્થિનીએ પોતાની જાતને પુલિંગ હોવાનું જાહેર કર્યું. તેણે કહ્યું કે હવે મારા સર્વનામ SHE નહિ પરંતુ HE...

નોર્થ અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં મધર્સ ડેની વાર્ષિક ઉજવણી મે મહિનાના બીજા રવિવારે કરવામાં આવે છે. આ વર્ષે તે 12 મે, 2024નો દિવસ હતો. યુકેમાં મધર્સ ડેની ઉજવણી ઈસ્ટરના ત્રણ રવિવાર પહેલા જ કરવામાં આવે છે જે સામાન્યતઃ માર્ચ મહિનામાં હોય છે.

બ્રિટિશ યુનિવર્સિટીઓ દ્વારા પહેલીવાર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી વાસ્તવિક એ ગ્રેડ અંગેની માહિતી વિદ્યાર્થીઓને અપાશે. યુનિવર્સિટીઓ સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં ધરમૂળથી બદલાવ કરવા જઇ રહી છે. અગાઉ વિદ્યાર્થીઓને પ્રવેશ જરૂરીયાત માટેની સામાન્ય...

છેલ્લા એક દાયકામાં પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આ શૈક્ષણિક વર્ષમાં પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશની સંખ્યામાં 2.7 ટકાનો ઘટાડો જોવાયો છે. 2011 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.

વેલ્સમાં અભ્યાસ કરવા આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને મકાન ન મળવાના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં જ સૂઇ રહેવાની ફરજ પડી રહી છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓની નજીકના વિસ્તારોમાં પોષાય તેવા ભાડામાં મકાન મળી રહ્યાં નથી.

બળાત્કારીઓ પોતાનું નામ ન બદલી શકે તે માટે કાયદામાં બદલાવની લેબર સાંસદ દ્વારા પહેલા કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બળાત્કારપીડિત સંગઠનો દ્વારા આ કાયદાની માગ કરવામાં આવી રહી હતી. 

અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઈ તરફથી વાય છે તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રોમાં ઇંતેજારી હતી. અખાત્રીજે વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આથમણી...

એક સરવેમાં બહાર આવ્યું કે ઈંગ્લેન્ડમાં સાઉથ એશિયન લોકોના લગભગ એક તૃતીઆંશ (31 ટકા) લોકોને તેમની  GP પ્રેક્ટિસીસમાં તેમના સપોર્ટ માટે મળી શકતી વિવિધ ભૂમિકાઓ...

સાઉથ આફ્રિકાના જ્યોર્જેમાં 6 મેના રોજ પાંચ માળનું લક્ઝુરિયસ બિલ્ડિંગ તૂટી પડતાં બાંધકામ કરનારા 33 મજૂરના મોત થયા હતા અને હજુ 19 લોકો લાપતા છે. સાઉથ આફ્રિકન સરકારે આ સ્થળે બચાવના પ્રયાસોના અંતની જાહેરાત કરી છે. ઈમારતના કાટમાળમાંથી 29 લોકોને બચાવી...

નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એમનું નામ આસપાસનાં...