Search Results

Search Gujarat Samachar

લેસ્ટર ક્લોથિંગ કંપનીના ડિરેક્ટરો હિફ્ઝુરહેમાન પટેલ અને એહસાન ઉલ હક દાઉદ પટેલને 1.3 મિલિયન પાઉન્ડના ટેક્સ ફ્રોડ માટે 9 વર્ષ જેલની સજા કરાઇ છે.

પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર અને સાંસદ શૈલેષ વારાએ હાઉસ ઓફ કોમન્સમાં હોરાઇઝન સ્કેન્ડલ પીડિત સબ પોસ્ટમાસ્ટરોનો મુદ્દો ઉઠાવતાં તેમની સામે ખટલાની કાર્યવાહી કરનારા...

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ટ્રિનિટી કોલેજ ખાતે શુક્રવાર 31 મે 2024ના રોજ સંસ્કૃત પરંપરાઓ વિશે 40મા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં આધુનિક વિશ્વમાં સંસ્કૃત પરંપરાઓનો ઈતિહાસ, પ્રાચીન વાલ્મિકી રામાયણ તેમજ અન્ય રામકથાઓનું વર્ણન...

તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં એઇલ્સબરીના કાઉન્સિલર નિધિ મહેતાની વરણી ડેપ્યુટી મેયર તરીકે થયાના સમાચાર એઇલ્સબરીના ભારતીયો સહિત સૌ બ્રિટનવાસી ભારતીયો માટે...

હાર્મની કોન્ફરન્સની તારીખ નજીક આવતી જાય છે. લંડનના વેમ્બલી ખાતે 8 જૂન, 2024ના રોજ આયોજિત હાર્મની કોન્ફરન્સમાં વિવિધ પ્રકારના વર્કશોપ્સ યોજાશે જેમાં, ઘરેલું શોષણ વિશે જાગરૂકતા, રાજકીય સંપર્ક, આપણી સંસ્કૃતિની જાળવણી, ગ્રૂમિંગ અને બળજબરીથી ધર્માન્તરણ, હિન્દુ...

બિહારના સીતાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો પોતાનો કોઈ પરિવાર નથી. મારો કોઇ વારસદાર નથી. તમે મારો પરિવાર છો, તમે મારા વારસદાર પણ છો. જેમ...

 ગેલેક્સી શો આયોજિત "દયાબેન ડોટ કોમ' ગુજરાતી નાટક લંડન સહિત યુ.કે.ભરના શહેરો-નગરોના રંગમંચ પર ધૂમ મચાવી રહ્યું છે. ગયા ગુરૂવારે એશિયન પબ્લીકેશન્સ ગ્રુપના...

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર યોજાયેલાં મતદાનમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. આ સાથે લોકસભાની...

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી...

સોમવાર 20 મેએ યુકે-નેપાળ મૈત્રી સમજૂતીની શતાબ્દી ઉજવણી નિમિત્તે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુકે-નેપાળ મૈત્રી સમજૂતી પર 1923ની 21 ડિસેમ્બરે...