Search Results

Search Gujarat Samachar

 કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું છે કે જો તેની સરકાર ચૂંટાશે તો છેલ્લા એક વર્ષમાં યુકેમાં ગેરકાયદેસર આવેલા તમામ 90,000 માઇગ્રન્ટ્સને રવાન્ડા અથવા તેમના વતનના દેશમાં પરત મોકલી અપાશે. 

લેબર પાર્ટીએ 2024ની સંસદની ચૂંટણી માટેનો ઢંઢેરો હેરો ઇસ્ટ મતવિસ્તારમાં બાર્નેટ ફૂટબોલ ક્લબ ખાતે આયોજિત ઇવેન્ટમાં જાહેર કર્યો હતો. શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને જનતાની વર્તમાન સ્થિતિ પર કેન્દ્રિત ગણાવતા દેશના ભાવિનો...

ઇંગ્લેન્ડમાં એનએચએસની હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ એપ્રિલ 2024ના અંતે 7.57 મિલિયનને પાર કરી ગયું છે. એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ આગામી 4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીનો મહત્વનો મુદ્દો બની રહ્યું છે.

ચીનમાં લઘુમતીઓના ધર્મસ્થળ માટે અનેક પ્રતિબંધ છે. 2018થી શરૂ કરેલી આ યોજના હેઠળ તાજેતરમાં અરબી શૈલીમાં બનેલી મસ્જિદના મીનારા હટાવી દઈને ચીની વાસ્તુ શૈલીમાં...

 પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સ્કોટલેન્ડના તમામ સબ પોસ્ટમાસ્ટરો હવે નિર્દોષ જાહેર થઇ ગયાં છે. સ્કોટિશ પાર્લામેન્ટ દ્વારા પસાર કરાયેલ ઇમર્જન્સી ખરડાને કિંગની મંજૂરી મળી ગઇ છે અને 14 જૂન 2024ના શુક્રવારથી તેનો અમલ...

બ્રિટનમાં કાર ચોરી માઝા મૂકી રહી છે. 2023માં ગ્રેટર લંડનમાંથી 18,624 કાર ચોરાઇ હતી જ્યારે સમગ્ર દેશમાં કાર ચોરીની 64,087 ઘટના નોંધાઇ હતી. 2022ની સરખામણીમાં 2023માં કાર ચોરીમાં પાંચ ટકાનો વધારો નોંધાયો હતો.

વધતી ઉંમરને કાબૂ કરવા વૈજ્ઞાનિકો વર્ષોથી અવનવા સંશોધન કરી રહ્યા છે. બોટોક્સ ઈન્જેક્શન સહિત સારવારની કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી વ્યક્તિ પોતાની વધેલી ઉંમર...

જ્ઞાનનો ભંડાર ભારતમાં જ્ઞાન પર માત્ર શિક્ષિતોનો જ ઇજારો નથી. નિરક્ષર અને થોડું ભણેલા લોકો પાસે પણ એવું જ્ઞાન હોય છે, જે વૈજ્ઞાનિકો પાસે પણ નથી હોતું. આ...

યુએઇ ભલે રણપ્રદેશ ગણાતો હોય, પરંતુ આ દુબઈના આ ગાર્ડનમાં એક લટાર મારશો તો દિલ બાગ બાગ થઇ જશે. આ અદભૂત અને નયનરમ્ય રંગો ધરાવતી આ તસવીર યુએઇમાં આવેલા ‘દુબઈ...

ઇંગ્લેન્ડમાં દર પાંચમાંથી ચાર અવેજી (લોકુમ) જીપીને કામ મળી રહ્યું નથી. ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતાં તેઓને એનએચએસ છોડવાની ફરજ પડી રહી છે.