Search Results

Search Gujarat Samachar

“જો હું મહારાષ્ટ્રના સૌથી અસરગ્રસ્ત ગણાતાં બીડ જિલ્લાની તસવીર બદલી શકું, તો હું આખા ભારતની તસવીર બદલી શકું,” આ શબ્દો મહારાષ્ટ્રના મરાઠવાડાના બીડમાં કામ...

યુગાન્ડા અને યુ.કે.ની રંગભૂમિને રસાળ બનાવનાર અભિનેત્રી ઉષાબહેને રવિવાર ૭ જુલાઇના રોજ લંડનની બારનેટ હોસ્પીટલમાં 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લઇ આ ફાની દુનિયાને...

નવનાત વડિલ મંડળના આઠ દાયકા પાર કરી સદી ફટકારવાની આરે આવેલા વડીલોનું સન્માન કરવાની સમાજની પ્રથા માન ઉપજાવે તેવી છે.

વડાપ્રધાન મોદીએ ટી20 ચેમ્પિયન ટીમ જોડે જે સમય વીતાવ્યો તેમાં વાતાવરણ હળવું રાખતા લગભગ તમામ ક્રિકેટરોને થોડું બોલવા મળે તે હેતુથી રમતજગતના પત્રકાર હોય તેમ...

સંસદની ચૂંટણીમાં પ્રચંડ વિજય હાંસલ કર્યા બાદ લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મર બ્રિટનના 58મા વડાપ્રધાન બન્યાં છે. શુક્રવારે મોટાભાગના પરિણામો જાહેર થઇ...

4 વર્ષના સત્તાના વનવાસ બાદ લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે યુકેની સંસદની ચૂંટણીમાં વિજેતા નીવડી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકમાંથી લેબર પાર્ટીએ 412...

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી પર જ્યારે અષાઢી મેહુલિયો મન મૂકીને વરસે છે ને ધરતી પરનો નજારો બદલાઇ જાય છે. મેઘરાજાની પધરામણી સાથે જ ઋતુ પરિવર્તન...

સેન્ટ્રલ માલીના બાન્ડિઆગારા ટાઉનના એક ગામમાં 1 જુલાઈ સોમવારની સાંજે લગ્નસમારંભ પર સશસ્ત્ર કટ્ટરવાદી જૂથે હુમલો કરી ઓછામાં ઓછાં 21 લોકોને મારી નાખ્યા હતા. મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ લગ્નની ઊજવણી કરી રહેલા ગામવાસીઓના ગળાં રહેંસી નાખ્યા હતા. કોઈ...

 નોર્થવેસ્ટ આફ્રિકાનાં દેશ મૌરિટાનિયાના સમુદ્રીતટે હોડી પલટી જવાથી 105 પ્રવાસીઓનાં મોત થયા હતા. પહેલી જુલાઈની આ દુર્ઘટના સમયે હોડીમાં 170 પ્રવાસી હતા જેઓ યુરોપ જઈ રહ્યા હતા. વર્ષ 2024માં પહેલા પાંચ મહિનામાં આવી ઘટનાઓમાં 5,000થી વધુ લોકોએ જીવ...

વેસ્ટ આફ્રિકન દેશ સિએરા લિઓનમાં છોકરીઓનાં રક્ષણ માટે બાળલગ્નો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 18 વર્ષથી ઓછી વયની છોકરી સાથે લગ્ન અપરાધ ગણાશે અને અપરાધીને 15 વર્ષ સુધી જેલની સજા અથવા 4000 ડોલરનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડશે. આવાં લગ્નમાં સાક્ષી...