Search Results

Search Gujarat Samachar

પ્રતિભાશાળી યુવા અભિનેતા-દિગ્દર્શક શ્રેયસ તળપદેના મોતની અફવા ફેલાતાં તેણે સોશિયલ મીડિયામાં ચાહકોને આવી અફવામાં ન માનવા વિનંતી કરી હતી.

એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટીઓ દ્વારા તાજેતરમાં કિંગ્સબરી હાઇસ્કૂલ ખાતે યોજાયેલા હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારને...

આ ઇતિહાસ પણ ક્યાંથી ક્યાં સફર કરાવતો હોય છે, રહસ્યમયી અને રસપ્રદ! નહી તો દક્ષિણેશ્વર, બંગાળ ક્યાં, કચ્છ અને મુંબઈ કયાઁ અને ક્યાં શિકાગો? સ્વામી વિવેકનન્દની...

તાજેતરમાં સાઉથપોલ હત્યાકાંડ બાદ યુકેમાં ફાટી નીકળેલી ફાર રાઇટ્સ હિંસાએ દેશમાં પ્રબળ બની રહેલી કટ્ટર જમણેરી વિચારધારાના ચેતવણીજનક સંકેત આપ્યાં છે. ફક્ત યુકેમાં જ નહીં પરંતુ યુરોપના અન્ય દેશોમાં પણ ફાર રાઇટ્સ મજબૂત બનીને સામે આવી રહ્યાં છે. તાજેતરમાં...

યુકેમાં નાઇફ ક્રાઇમ અને શોપ લિફ્ટિંગ એમ બે પ્રકારના અપરાધ માઝા મૂકી રહ્યાં છે. સ્થાનિક સ્તરની ઇકોનોમી ધબકતી રહે તે માટે નાના વેપાર ધંધા અત્યંત મહત્વના છે પરંતુ શોપ લિફ્ટિંગના દુષણે તેમની દુર્ગતિ કરી નાખી છે અને એમ પ્રતીત થઇ રહ્યું છે કે સરકાર...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

હોરાઇઝન સ્કેન્ડલમાં માતાને જેલમાં જતી બચાવવા માટે ન કરેલા અપરાધની કબૂલાત કરનાર રવિન્દર નાગાને દોષમુક્ત જાહેર કરાયા છે. ફેબ્રુઆરી 2010માં રવિન્દરે તેમની...

કોઇપણ દેશમાં કલ્યાણ યોજનાઓના આકાર અને અંદાજ માટે લાભાર્થીઓની સંખ્યા નક્કી કરવા વસતી ગણતરી અત્યંત મહત્વનું આયામ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં દર 10 વર્ષે વસતી ગણતરી કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા ભારતમાં વર્ષ 2011 પછી એટલે...

લેસ્ટર કાઉન્સિલ દ્વારા દિવાળીની યોજનામાં સ્વીચ ઓન ઇવેન્ટ રદ કરવાના નિર્ણય છતાં લેસ્ટરમાં દિવાળીની ઉજવણીના પ્રતીક સમા વ્હીલ ઓફ લાઇટની પરવાનગી આપી દેવાઇ...

સાઉથ વેલ્સમાં આવેલા ટાટા સ્ટીલના પ્લાન્ટ ખાતે ફરજ બજાવતા 2000 કરતાં વધુ કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. તેમાં સૌથી વધુ કર્મચારી...