કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ મળી આવ્યો છે. એર્નાકુલમના 35 વર્ષના યુવાનનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો, જે દુબઈથી પાછો ફર્યો...
કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ મળી આવ્યો છે. એર્નાકુલમના 35 વર્ષના યુવાનનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો, જે દુબઈથી પાછો ફર્યો...
જૈન સમાજ યુરોપ, લેસ્ટરનું જૈન દહેરાસર યાત્રિકો અને પ્રવાસીઓનું આકર્ષણ છે.
અબુધાબીમાં યોજાયેલા ‘આઈફા’ એવોર્ડ્સમાં રણબીર કપૂરની ‘એનિમલ’એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. બોલિવૂડ ટોચના સિતારાઓની ઉપસ્થિતિથી ચમકતા-દમકતા ઈન્ટરનેશનલ...
કારમાં પૌત્ર-પૌત્રીને લઇ જતા દાદા-દાદી માટે પોલીસ દ્વારા ચેતવણી જારી કરાઇ છે. ચાઇલ્ડ સીટના નિયમોના ઉલ્લંઘન માટે તેમને 500 પાઉન્ડના દંડનો સામનો કરવો પડી શકે છે. પોલીસે અસુરક્ષિત સીટ સામે પણ અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે.
હેરોના પૂર્વ સિવિક સેન્ટર ખાતે રિડેવલપમેન્ટ કરી પ્રસ્તાવિત પોએટ્સ કોર્નરને વિકસાવવા માટે હેરો કાઉન્સિલ દ્વારા સ્થાનિક રહેવાસીઓના સૂચનો આમંત્રિત કરાયાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 1100 નવા રહેણાંક તૈયાર કરાશે.
શુક્રવાર તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નવનાત વડીલ મંડળે શ્રાધ્ધ પક્ષ નિમિત્તે દિવંગત સ્વજનોના સ્મરણાર્થૈ સુમધુર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે...
સરકાર દ્વારા વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ બંધ કરવાની કવાયત વચ્ચે ઓક્ટોબરથી ગેસ અને વીજળીના બિલોમાં વધારો થઇ ગયો છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં ચોક્કસ માત્રામાં ગેસ અને વીજળીની ખપત કરતા પરિવારોએ હવેથી પ્રતિ વર્ષ 1717 પાઉન્ડ ચૂકવવા પડશે. પરિવારના...
નવા નિયમો અંતર્ગત યુકેની બેન્કોએ ફ્રોડ પીડિતોને પાંચ દિવસમાં 85000 પાઉન્ડ સુધીનું રિફંડ આપી દેવું પડશે. સ્કેમર્સ દ્વારા ફ્રોડનો ભોગ બનેલા લોકોને અત્યાર સુધી મોટાભાગની બેન્કો અને પેમેન્ટ કંપનીઓ દ્વારા ઇચ્છા થાય તે પ્રમાણે રિફંડ ચૂકવવામાં આવતું...
નિયમોનું ઉલ્લંઘન કરીને બેનિફિટ્સ હાંસલ કરનારાની હવે ખેર નહીં રહે. બેન્કોએ હવે ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનને ખાતાધારકની તમામ માહિતી આપવી પડશે. આ માટેની સત્તાઓ વિભાગને આપવામાં આવી છે જેથી તે બેન્કોને ખાતાધારકની મહત્વની માહિતી આપવા ફરજ પાડી...
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, જે લોકો માઇગ્રેશન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે તેઓ ફાર રાઇટ બની જતાં નથી. ઇમિગ્રેશન અંગેની જનતાની ચિંતાઓ વ્યાજબી છે.