Search Results

Search Gujarat Samachar

ચાર સપ્તાહના વિરામ પછી ABPLગ્રૂપના લોકપ્રિય ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’નો 21 નવેમ્બરે પુનઃ આરંભ થયો હતો. આ ઈવેન્ટમાં ભારતીય સંઘના શિલ્પી અને લોહપુરુષ સરદાર...

વાયમન સોલિસિટર્સ દ્વારા 24 ઓક્ટોબર 2024ના રોજ હેરો, નોર્થ વેસ્ટ લંડન ખાતે ‘બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ’ના સફળ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. બિઝનેસ અને સીનિયર...

મને એક વખત ગુજરાતમાં પાણીની કટોકટી અનુભવી રહેલા ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર માટે અમદાવાદમાં હાજરી આપવાની તક સાંપડી...

પંજાબી સોસાયટી ઓફ આઈલ્સ (1928) દ્વારા શનિવાર 16 નવેમ્બરે વેમ્બલીમાં ક્લે ઓવન બેન્કિ્વેટિંગ સ્યૂટ્સ ખાતે 96મી વર્ષગાંઠ અને દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. આ...

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી...

ડકો પર ગાબડાંના કારણે થતા નુકસાનના વળતર માટે કરાતા દાવાઓની સંખ્યા છેલ્લા એક વર્ષમાં બમણી થઇ ગઇ છે. આરએસીના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં સૌથી લાંબા રોડ નેટવર્ક ધરાવતી 18 લોકલ ઓથોરિટી સમક્ષ વળતર માટે 20,432 દાવા રજૂ કરાયા હતા.

સિઝમ વિરોધી એક્ટિવિસ્ટની બૂક ઇવેન્ટ્સ ફાર રાઇટ હિંસાની ધમકીઓને પગલે રદ કરાતાં ફ્રીડમ ઓફ સ્પીચ સંગઠનોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. હોપ નોટ હેટ ગ્રુપના કર્મચારી દ્વારા લિખિત પુસ્તકના પ્રચાર માટે આયોજિત કાર્યક્રમો રદ કરાયા છે.

યુકેમાં ડેન્ટલ સેવાઓ પૂરી પાડતી સૌથી મોટી કંપનીઓ પૈકીની એક માયડેન્ટિસ્ટ હવે ડેન્ટિસ્ટની અછત નિવારવા માટે ભારત તરફ નજર દોડાવી રહી છે.