Search Results

Search Gujarat Samachar

દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. શરૂમાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં...

વર્ષ 2025માં આફ્રિકામાં સ્થાનિક ઉત્પાદન, સબસિડીઓ અને ઈમ્પોર્ટ્સના કારણે ફ્યૂલની કિંમત ઘણી સસ્તી થઈ છે. ફ્યૂલની કિંમત સસ્તી હોય તેવા આફ્રિકન દેશોમાં નાઈજિરિયા છઠ્ઠા ક્રમે છે. અંગોલા અને લિબિયા જેવા દેશો વિપુલ ઓઈલ અનામતોના પરિણામે ફ્યૂલની નીચી...

ગાંધીજીના જીવનનો એક કિસ્સો છે. એક દિવસ સવારે તેમને મળવા કોઈ આવ્યું. આગંતુકે તેમને પૂછ્યું કે બાપુ આ ખાટલા નીચે પાણીનો લોટો રાખ્યો છે એ શા માટે? ગાંધીજી...

પ્રયાગરાજ ખાતે 144 વર્ષે યોજાતા મહાકુંભનું આ વખતે વિશેષ મહત્ત્વ અને આકર્ષણ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત...

ભક્તિ - શ્રદ્ધા - પરંપરા અને અધ્યાત્મનાં મહાકુંભનો સોમવાર - પોષ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસથી શંખનાદ અને ઢોલનગારાનાં નાદ સાથે પ્રારંભ થયો છે. આ સાથે જ...

તાજેતરમાં ભારતના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 8થી 10 જાન્યુઆરી વચ્ચે 18મા પ્રવાસી ભારતીય સંમેલન યોજાઇ ગયું. સંમેલનમાં 75 દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદેશોની ધરતીને પોતાનું કર્મક્ષેત્ર બનાવીને ભારતીય ડાયસ્પોરા...

માનવ મહાસત્તા પણ કુદરતની સામે કેટલી હદે લાચાર બની શકે છે તેનો વધુ એક પુરાવો લોસ એન્જલસમાં ભડકેલા દાવાનળે આપી દીધો છે. હજારો એકરમાં વિસ્તરી ચૂકેલા દાવાનળે અત્યાર સુધીમાં 24 માનવ જિંદગીનો ભોગ લીધો છે, 12,000થી વધુ ઇમારતો વિનાશક આગમાં ભસ્મીભૂત...

21મી સદીની યુવાપેઢીમાં એક નવો ટ્રેન્ડ પ્રચલિત બની રહ્યો છે. આ પેઢી લગ્ન અને પારિવારિક જીવન શરૂ કરતાં પહેલાં કારકિર્દી અને પોતાના મકાનને વધુ પ્રાધાન્ય આપી રહી છે. આ ટ્રેન્ડથી બ્રિટન અને ખાસ કરીને લંડનમાં વસતી યુવાપેઢી પણ બાકાત નથી. 

વિશ્વના સૌથી ધનવાન લોકો યુરોપ, યુએસએ કે ચીનમાં જ જોવા મળતા હોય તેવો સમય હવે રહ્યો નથી. આફ્રિકાનો વિકાસ એટલી ઝડપે થઈ રહ્યો છે કે ત્યાંના ઘણા શહેરોમાં મિલિયોનેર્સની...