Search Results

Search Gujarat Samachar

યુકે સરકારે માઇગ્રન્ટ સ્મગલિંગ માટે જવાબદાર નેટવર્કોને તોડી નાખવા નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોમાં બોટ અને આ પ્રકારના ઓપરેશનોમાં ઉપયોગમાં...

બ્રિટિશ રાજવી પરિવાર હંમેશા સમાચાર માધ્યમોમાં છવાયેલો રહે છે. એક મેગેઝિનના અહેવાલ પ્રમાણે નવા વર્ષમાં રાજવી પરિવારને બ્રિટિશ સરકાર દ્વારા અપાતા નાણામાં...

હોમ ઓફિસ દ્વારા ગયા સપ્તાહમાં જારી કરાયેલા આંકડા અનુસાર યુકે આવતા વિદેશી નાગરિકોની વર્ક અથવા સ્ટડી વિઝાની અરજીઓમાં લગભગ 4 લાખ જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો...

લોસ એન્જલસના દાવાનળથી અસરગ્રસ્ત બનેલા મિત્રો અને નિકટના સંબંધીઓ માટે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે તેમના 29 મિલિયન ડોલરના મોન્ટેસિટો મેન્શનના દ્વાર ખુલ્લાં...

ડિવોન અને કોર્નવોલમાં મુસ્લિમ કબ્રસ્તાનની યોજના ઉગ્ર વિરોધ બાદ પડતી મૂકાઇ છે. આ યોજના સામે 150 જેટલી વાંધા અરજી પ્રાપ્ત થઇ હતી. ગાર્ડન્સ ઓફ મર્સી ચેરિટી...

હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ગ્રૂમિંગ ગેંગ્સ પર રાષ્ટ્રવ્યાપી તપાસની માગ સત્તાધારી લેબર પાર્ટીએ નકારી કાઢી હોવા છતાં દિન પ્રતિદિન આ માગ ઉગ્ર બની રહી છે. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે તાજેતરમાં ઓલ્ડહામ અને રોધરહામની પીડિતાઓ સાથે મુલાકાત...

ગ્રૂમિંગ ગેંગ અંગે ચાલી રહેલા વિવાદ મધ્યે નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલે જણાવ્યું છે કે મોટાભાગના ગ્રૂમિંગ ગેંગ અપરાધ શ્વેત અપરાધીઓ દ્વારા આચરવામાં આવે છે. પોલીસ ડેટાબેઝ અનુસાર 2024ના પ્રથમ ત્રિમાસિકમાં ચાઇલ્ડ એબ્યુઝના 85 ટકા અપરાધોમાં શ્વેત અપરાધીઓ...

બ્રિટિશ રાજગાદી પર આરૂઢ થવાનો સમય જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રિન્સ વિલિયમ તેમના પિતા કિંગ ચાર્લ્સ તૃતીય પાસેથી વધુ સત્તા હાંસલ કરી રહ્યાં છે. રાજવી પરિવારના ભવિષ્ય માટે લેવાઇ રહેલા નિર્ણયોમાં પ્રિન્સ ઓફ વેલ્સ મહત્વની ભુમિકા ભજવી રહ્યાં...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે રવાન્ડા સ્કીમ પડતી મૂક્યા બાદ રાજ્યાશ્રયનો ઇનકાર કરાયો હોય તેવા રેકોર્ડ સંખ્યામાં માઇગ્રન્ટસને દેશનિકાલ કરવા પર ભાર મૂક્યો છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર જુલાઇમાં સત્તામાં આવ્યા બાદ સરકારે 16400 ઇમિગ્રન્ટ અપરાધી અને...

પોલીસમાં નોંધાતા બાળકોના જાતીય શોષણના કેસોમાં પ્રતિ દિવસ બે કેસમાં ગ્રૂમિંગ ગેંગ સંડોવાયેલી હોય છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના તમામ 43 પોલીસ ફોર્સના ડેટા અનુસાર 2023માં પોલીસ દ્વારા ગ્રૂમિંગ ક્રાઇમના 717 કેસ જ્યારે 2024ના પ્રથમ 9 મહિનામાં 572 કેસ...