Search Results

Search Gujarat Samachar

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસના નામે સરકાર, બેન્ક અને અન્ય સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બાંદરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર...

યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે સોમવારે ઓન કેમેરા એચઆઇવી ટેસ્ટ કરાવ્યો હતો અને તેમણે વિશ્વભરના નેતાઓને તેમ કરવા આહવાન કર્યું હતું. સ્ટાર્મર એચઆઇવી ટેસ્ટ કરાવનારા પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન છે. 

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી પત્ની અમલા સહિત અક્કીનેની પરિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 

બ્રિટનમાં લાગુ કરાયેલા નવા આકરા વિઝા નિયમો દેશને જ નુકસાન કરી રહ્યાં છે અને શ્રેષ્ઠ કુશળતા ધરાવતા લોકોને દેશમાં આવતાં અટકાવી રહ્યાં છે તેવી ચેતવણી હાઉસ ઓફ લોર્ડ્સની સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીએ સરકારને આપી છે. 

યુકે સરકાર મકાનોની ખરીદીને વેગ આપવા અને વિલંબ ઘટાડવા પ્રોપર્ટી સેલ્સ ડેટાને ડિજિટલાઇઝ કરવાની યોજના બનાવી રહી છે. પ્રોપર્ટીના વેચાણમાં સામેલ કન્વેયન્સર્સ, લેન્ડર્સ અને અન્યોને ડેટા શેયર કરવા માટે નિયમો તૈયાર કરવા 12 સપ્તાહની પ્રક્રિયાનો પ્રારંભ...

આશરે 67 વર્ષના જોસેફ અને અને તેમના 65 વર્ષના પત્ની મેરી બે માળના મકાનમાં એકલા રહે છે. બાળકો અમેરિકામાં વસી ગયા છે. બંને સારા પદ પર હતા, પરંતુ બંનેના વધુ...

હોસ્પિટલ બેડ પર એક વ્યક્તિને હાથકડી પહેરાવી અને તેના પર હુમલો કરવા માટે મેટ્રોપોલિટન પોલીસના અધિકારીને 12 સપ્તાહ જેલની સજા ફટકારવામાં આવી છે. નોર્થ ઇસ્ટ એરિયા કમાન્ડ યુનિટના પીસી રાજન સોલંકીને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ ક્રાઉન કોર્ટ દ્વારા ગયા...

એક અભ્યાસમાં દાવો કરાયો છે કે આગામી એક દાયકામાં એટલે કે વર્ષ 2035 સુધીમાં યુકેમાં દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ માઇગ્રન્ટ હશે. અભ્યાસ અનુસાર માઇગ્રન્ટ ક્રાઇસિસના કારણે બ્રિટનના કરદાતાઓ પર 234 બિલિયન પાઉન્ડનો બોજો પડશે 

ગલ્ફ ઓફ મેક્સિકો હવે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખાશે. યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા રવિવારે આને લગતા આદેશ પર સહી કરવામાં આવતા ગલ્ફ ઓફ મેક્સિકોનું સત્તાવાર નામ...

બ્રિટનની સંઘર્ષ કરી રહેલી કોર્ટ સિસ્ટમ પર વધારાનો બોજો ન પડે તે માટે વ્યક્તિને પોતાના જીવનનો અંત લાવવા માટેની પરવાનગી આપતો નિર્ણય સીનિયર જજ દ્વારા લેવામાં આવે તેવી આસિસ્ટેડ ડાઇંગ બિલની જોગવાઇ હટાવી લેવાશે.