Search Results

Search Gujarat Samachar

ભારતના ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને યુકેના નાઇટહૂડ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરાયાં છે. યુકે અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં...

કિંગ ચાર્લ્સની પ્રેરણા દ્વારા ડિઝાઇન કરાયેલાં એક ડઝન નવા ટાઉનનું સ્ટાર્મર સરકાર દ્વારા નિર્માણ કરાશે. કિંગ ઇચ્છે છે કે આ તમામ ટાઉનનું નિર્માણ બ્રિટિશ વર્કર્સ...

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઇ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પનો એજન્ડા ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યો છે. મેક અમેરિકા ગ્રેટ અગેઇનના એજન્ડા હેઠળ ટ્રમ્પ ચોંકાવનારા નિર્ણયો લઇને ઘર આંગણે અને વિદેશોમાં પણ હાહાકાર મચાવી રહ્યાં છે. ઘર આંગણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો...

પહેલીવાર મકાન ખરીદી રહેલા લોકોને બેન્કો સરળતાથી ધીરાણ આપી શકે તે માટે સરકાર મોર્ગેજ નિયમો સરળ બનાવવાની હિમાયત કરી રહી છે. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીને...

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇની બ્રિટિશ પાસપોર્ટધારક પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે સંબંધ...

પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું...

મહાકુંભ વિશ્વનો એવો પ્રથમ આધ્યાત્મિક સમારોહ છે, જેમાં 51 કરોડથી વધુ લોકો સહભાગી બન્યા છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ...

 યુકેમાં એપાર્ટમેન્ટ અને મેન્શન સહિતની સંપત્તિઓ ખરીદવા માટે વિદેશી કંપનીઓનો ઉપયોગ કરતા અમીર ભારતીયો પર ઇડીનો સકંજો કસાયો છે. લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના તમામ વેપાર ભાગીદાર દેશો પર વળતી ટેરિફ લાદવાની કરેલી જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જી દીધું છે. અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંયુક્ત નિવેદન...