દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...
આજકાલ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એનર્જી ડ્રિન્ક્સ પીવાનો વાવર છે. આ ડ્રિન્ક્સના સેવનથી એનર્જી કે તાકાત મળે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે પરંતુ, તેનાથી તેમની ઊંઘ હરામ થાય છે તે નિશ્ચિત છે. ‘BMJ ઓપન’ જર્નલમાં પ્રસિદ્ધ નોર્વેજિયન અભ્યાસ...
સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે છે !
ઘણી યુવતીઓ ત્વચાની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક સર્જરીનો આશરો લે છે, પણ આના કારણે કેટલીક વાર ત્વચા પર ઘણી આડઅસરો પણ જોવા મળે છે. આ પરિસ્થિતિથી બચવા માટે ત્વચાને કુદરતી રીતે પોષણ મળે તેવા પ્રયાસ કરો અને આ...