મુંબઇની 17 વર્ષની કામ્યાએ 7 મહાદ્વીપનાં 7 શિખર સર કર્યાં

Friday 17th January 2025 06:28 EST
 
 

મુંબઈની 17 વર્ષની કામ્યા કાર્તિકેયને 7 મહાદ્વીપનાં 7 શિખર સર કરીને વિક્રમ સર્જ્યો છે. આ રેકોર્ડ કરનારી કામ્યા વિશ્વની સૌથી યુવાન પર્વતારોહક બની છે. તેણે 24 ડિસેમ્બરે એન્ટાર્કટિકાનું માઉન્ટ વિન્સન સર કરીને આ સિદ્ધિ મેળવી હતી. કામ્યા કહે છે, દરેક શિખર મને હિંમત અને સહનશક્તિની શીખ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter