એશિયન વોઇસ અને રોયલ એર ફોર્સ (RAF) દ્વારા 10 માર્ચ - સોમવારે લંડનમાં તાજ 51 બકિંગહામ ગેટ ખાતે ‘વિમેન ઇન કન્વર્ઝેશન’ વાર્ષિક પેનલ ડિસ્કશન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગની તસવીરમાં પેનલિસ્ટ્સ અને એબીપીએલના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સાથે RAFના સભ્યો. વિગતવાર અહેવાલ વાંચો આગામી અંકમાં... (ફોટોસૌજન્યઃ એરિન જોહરી)