વીરાંગનાઓને સમર્પિત પ્રતિમા

Monday 24th October 2022 08:46 EDT
 
 

આ સાથેની તસવીર વેસ્ટ આફ્રિકાના બેનિનના કોટોનોઉ શહેરની છે, જ્યાં ડાહોમી રાજ્યની વીરાંગનાઓથી પ્રેરિત થઇને 30 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઇ છે. આ વીરાંગનાઓ 19મી સદીમાં પોતાના સમુદાયની રક્ષા માટે જાણીતી છે. તાજેતરમાં હોલિવૂડમાં તેમના પર આધારિત ‘ધ વુમન કિંગ’ નામની ફિલ્મ પણ બની છે.




to the free, weekly Gujarat Samachar email newsletter