ઓલિમ્પિક હોકીમાં હેટ્રિક કરનાર પ્રથમ : વંદના કટારિયા

ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...

ઈશાની કંટારીઆઃ કોયડા થકી સાંસ્કૃતિક મૂળિયાંનું પાલનપોષણ

કોયડા કે ઉખાણા સર્જનાત્મકતાથી ભરપૂર શક્તિશાળી શૈક્ષણિક સાધન હોઈ શકે છે પરંતુ, ભારતીય સંસ્કૃતિ વિશે શીખવતા હોય તેવા કોયડાઓ દુર્લભ હોય છે. હનુમાન ચાલીસા શીખવાની ભત્રીજીની ધગશમાંથી પ્રેરણા મેળવી ઈશાની કંટારીઆએ આ લક્ષ્ય સાથે ‘108 પઝલ્સ’ની સ્થાપના...

મહિલાઓમાં સારી તંદુરસ્તી માટે વિટામિન ડી બહુ જરૂરી છે. શરીરમાં વિટામિન ડીની ઊણપના કારણે મહિલાઓમાં ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રેગ્નેન્સીથી...

ત્વચાને ચમકીલી કરવા માટે મહિલાઓ વિવિધ ઉપાયો તેમજ બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો અજમાવતી હોય છે. પરંતુ ચમકીલી ત્વચા મેળવવા માટે સૌંદર્ય પ્રસાધનો કે પછી વિવિધ...

સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..! તેના ડિજિટલ અવતારે અત્યાર સુધીમાં...

 ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી અને ડ્રોમાં પરિણમેલી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં...

તમે તમારી ભ્રમર ઊંચી ચઢાવીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો અર્થ કાંઇક બીજો નીકળતો હોય એવું બની શકે. પરંતુ આ સમયે જો તમારી આઇબ્રો એકદમ ભરાવદાર અને સુંદર...

બ્રિટનની ટોચની યાદીમાં આવતા બિઝનેસીસ દ્વારા લૈંગિક અસમાનતા કે પૂર્વગ્રહ દૂર કરવાના લક્ષ્યમાં આગેકૂચ કરી છે પરંતુ, બિઝનેસીસ કે કોર્પોરેટ્સમાં મહિલા અધ્યક્ષો,...

 લાઇટ સ્પોર્ટ એરફ્રાક્ટ (LSA)માં એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ઓળંગવાની સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા પાઇલટ આરોહી પંડિત હવે ઇતિહાસની સોનેરી યાદ...

સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..!

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસે સ્મૃતિ મંધાનાએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં...

તમે તમારી ભ્રમર ઊંચી ચઢાવીને બોલો છો ત્યારે તમારા શબ્દોનો અર્થ કાંઇક બીજો નીકળતો હોય એવું બની શકે. પરંતુ આ સમયે જો તમારી આઇબ્રો એકદમ ભરાવદાર અને સુંદર...



to the free, weekly Gujarat Samachar email newsletter