ઓલિમ્પિક હોકીમાં હેટ્રિક કરનાર પ્રથમ : વંદના કટારિયા

ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...

ઈશાની કંટારીઆઃ કોયડા થકી સાંસ્કૃતિક મૂળિયાંનું પાલનપોષણ

કોયડા કે ઉખાણા સર્જનાત્મકતાથી ભરપૂર શક્તિશાળી શૈક્ષણિક સાધન હોઈ શકે છે પરંતુ, ભારતીય સંસ્કૃતિ વિશે શીખવતા હોય તેવા કોયડાઓ દુર્લભ હોય છે. હનુમાન ચાલીસા શીખવાની ભત્રીજીની ધગશમાંથી પ્રેરણા મેળવી ઈશાની કંટારીઆએ આ લક્ષ્ય સાથે ‘108 પઝલ્સ’ની સ્થાપના...

નાસિકનાં તન્વી ચવ્હાણ-દેવરે 32 કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ પાર કરનારાં દેશનાં પ્રથમ મહિલા બન્યાં છે. જોડિયાં સંતાનોની માતા તન્વીએ એટલાન્ટિક મહાસાગરમાં...

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં...

સાદિર અટ્ટમ નૃત્યશૈલી અંગે સાંભળ્યું છે ? આ સવાલનો જવાબ ભાગ્યે જ હકારમાં સાંભળવા મળશે. પણ જો એવું પૂછવામાં આવે કે ભરતનાટ્યમ વિશે જાણો છો તો નકારમાં ઉત્તર...

એજવેરના મિડલસેક્સમાં રહેતાં સમીક્ષાબેન ફાર્માસિસ્ટ અને વેલબીઈંગ કોચ તરીકે કામ કરતાં હોવાં છતાં, તેમને 49 વર્ષની વયે ઓવેરીઅન કેન્સરનું ચોથું સ્ટેજનું નિદાન...

તમે પહેલા ક્રમે આવો કે છેલ્લા ક્રમે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમને બસ એવું લાગવું જોઈએ કે તમે કંઈક અલગ કર્યું છે... આ શબ્દો છે નતાલી ડાઉના. નતાલીએ માત્ર 12 દિવસમાં 1000 કિમીની થાઈલેન્ડ-સિંગાપોર અલ્ટ્રામેરાથોન જીતીને અનોખો વિક્રમ સર્જ્યો છે.

કેળાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે અને મહિલાઓ માટે તે ખૂબ જ જરૂરી છે. શું તમે જાણો છો કે રોજ એક કેળું ખાવાથી મહિલાઓ અનેક ગંભીર બીમારી ટાળી શકે છે? દરરોજ...

મહિલાઓ પાસે સ્ટાઇલિંગ ઓપ્શન્સની કોઈ કમી નથી. ખાસ કરીને તમે કેઝ્યુઅલ્સમાં કયા વેસ્ટર્ન વેર પહેરવા ઇચ્છો છો તો એકદમ કમ્ફર્ટેબલ પણ છે. એમાં તમે બેગી પેન્ટ્સને...

ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ... રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ? એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે : હિમા દાસ...ભારતીય દોડવીર....

નેપાળની પર્વતારોહક અને ફોટો જર્નાલિસ્ટ પૂર્ણિમા શ્રેષ્ઠે એક ક્લાઈમ્બિંગ સિઝનમાં ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બનીને ઈતિહાસ સર્જ્યો...

ફ્રાન્સમાં યોજાયેલા જગવિખ્યાત કાન્સ ફિલ્મ મહોત્સવમાં રેડ કાર્પેટ પર 56 વર્ષની કાર્લા બ્રૂની, 61 વર્ષની ફિલિપીન લેરોય-બ્યૂલિયુ અને 71 વર્ષની ઇસાબેલ હુપર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter