હવાંગે ખુશી-સંતોષ માટે ઊંચા વેતનની નોકરી છોડી કેન્ટીનનું કામ પસંદ કર્યું

ચીનની 26 વર્ષીય યુવતીએ સમાજની અપેક્ષાઓ અને હાઇ સેલેરી વાળી કોર્પોટેટ જોબ છોડીને યુનિવર્સિટી કેન્ટીનમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પત્રકારિતામાં માસ્ટર ડિગ્રી કરનારી હવાંગ કહે છે કે, એ તેની ખુશી અને માનસિક શાંતિ ઇચ્છતી હતી. આથી કેમ્પસ કેન્ટીનમાં...

પ્રથમ મહિલા પદ્મવિભૂષણ : જાનકીદેવી બજાજ

સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે છે !

સુરતમાં રહેતી અને ધો. ૮માં અભ્યાસ કરતી ભાવિ મહેતાએ ગણિતમાં બે ગુણ્યા બે અંકના ૧૦૦ ગુણાકાર ૭ મિનિટ ૨૧ સેકન્ડમાં કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું...

ભારતીય પરંપરાગત સાડી દરેક યુવતી અને મહિલાનું ગરિમાપૂર્ણ પરિધાન છે. ભારતમાં વારે તહેવારે, પ્રસંગે પ્રાંત અને પરંપરા પ્રમાણે માનુનીઓ સાડી પહેરવાનું પસંદ...

આફ્રિકાના દેશ ઇથિયોપિયાના પહાડી વિસ્તારમાં રહેતાં મમિતુ ગાશ (ઉં ૭૩) ૧૬ વર્ષની વયે ગર્ભવતી હતાં. લખી કે વાંચી પણ ન શકતા મમિતુ પહાડી ગામોમાં મજૂરી કરતાં...

કોરોના સંકટે વિશ્વમાં ભરડો લીધો છે. આ સંકટના કારણે દર્દીઓ શરીર સંબંધી પીડા તો ભોગવે જ છે, પણ વિશ્વભરમાં લોકો આર્થિક, સામાજિક, માનસિક યાતનાનો શિકાર પણ બની...

ભારતવંશી પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યૂઝીલેન્ડમાં ઇતિહાસ રચ્યો છે. તેઓ પ્રધાનમંડળમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. તાજેતરમાં જ બીજી મુદત માટે દેશની શાસનધૂરા...

વડા પ્રધાન મોદીએ તાજેતરમાં મન કી બાતમાં ‘કિતાબોવાલી દીદી’નાં વખાણ કર્યાં હતાં. આ કિતાબોવાલી દીદી એટલે મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં માધ્યમિક સ્કૂલમાં...

અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને ભીષણ લડાઈ ચાલી અને તેનો અંત લાવવા પણ તાજેતરમાં બંને દેશો સંમત થયાં છે. જોકે એ પહેલાં યુદ્ધમાં...

મહિલાઓની સુરક્ષા માટે ભારતીય રેલવેએ ‘મેરી સહેલી’ અભિયાનની શરૂઆત કરી છે. આ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મહિલા વિંગ તૈયાર કરી છે. RPFની આ ટીમ મહિલા...

વારે તહેવારે કે પ્રસંગે મહિલાઓ મેકઅપ લગાવતી હોય છે. કેટલીક યુવતીઓ કે મહિલાઓ રોજેરોજ મેકઅપ કરતી હોય છે. મેકઅપ પહેલાં ફાઉન્ડેશન અથવા પ્રાઈમરનો ઉપયોગ તેઓ...

હીરા ઉદ્યોગમાં સામાન્ય રીતે પુરુષ કામદારો જ કામ કરે છે, પરંતુ સુરતમાં બે દિવ્યાંગ મહિલાઓ છેલ્લા કેટલાક વર્ષોથી હીરાના કારોબારમાં કામ કરી આર્થિક પગભર બની...



to the free, weekly Gujarat Samachar email newsletter