ઓલિમ્પિક હોકીમાં હેટ્રિક કરનાર પ્રથમ : વંદના કટારિયા

ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...

ઈશાની કંટારીઆઃ કોયડા થકી સાંસ્કૃતિક મૂળિયાંનું પાલનપોષણ

કોયડા કે ઉખાણા સર્જનાત્મકતાથી ભરપૂર શક્તિશાળી શૈક્ષણિક સાધન હોઈ શકે છે પરંતુ, ભારતીય સંસ્કૃતિ વિશે શીખવતા હોય તેવા કોયડાઓ દુર્લભ હોય છે. હનુમાન ચાલીસા શીખવાની ભત્રીજીની ધગશમાંથી પ્રેરણા મેળવી ઈશાની કંટારીઆએ આ લક્ષ્ય સાથે ‘108 પઝલ્સ’ની સ્થાપના...

કોઇ મહિલા જોબ કે વ્યવસાય કરતી હોય અને આખો દિવસ અતિશય વ્યસ્તતા રહેતી હોય તો વીકએન્ડમાં આખા સપ્તાહના શાકભાજી સમારીને ફ્રિજમાં ભરી દે તો સમજી શકાય, પણ કોઇ...

રશિયાની તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી હદે દીવાની છે કે તેણે જુદા જુદા પ્રકારની બાર્બીના કલેક્શન પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા છે. 

તમે દર મહિને મેનિક્યોર કરાવવા માટે બ્યુટીપાર્લરમાં ઘણાં પૈસા અને સમય ખર્ચતાં હશો. પણ આ જ મેનિક્યોર ઘરે બેઠાં થઇ શકતું હોય તો નાણાં અને આવવા-જવાનો સમય શા...

સાદી સીધી ગુજરાતી ભાષામાં ચેઈન એટલે સાંકળ. જ્વેલરી સંદર્ભે સાંકળને સેર પણ કહી શકાય. કોઈ પણ પ્રકારના ઘરેણામાં આ પાતળી કે સહેજ ભરાવદાર સાંકળનું ખૂબ જ મહત્ત્વ...

અમેરિકાના મેન રાજ્યના સૌથી મોટા ગણાતા મેન મેડિકલ સેન્ટરે તાજેતરમાં તેના ફેસબુક અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તસવીર સાથે જણાવાયું હતું કે, પોર્ટલેન્ડ શહેરમાં આવેલી આ હોસ્પિટલના લેબર અને ડિલિવરી વિભાગમાં નવ નર્સ કામ કરે છે. જોગાનુજોગ નવેનવ નર્સ...

અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી ૩૧ વર્ષની જેનેટ બ્રાઉન નામની મહિલા બે સંતાનોની માતા છે. જેનેટ ઉબર ટેક્સી ચલાવીને પોતાની રીતે આર્થિક પગભર છે. જન્મથી જ...

કોઈ પણ પર્વતારોહીનું અંતિમ લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું હોય છે. બે સુરતી બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્યનું પણ આ જ સપનું છે. દુનિયાના સૌથી મોટા...

ઘઉંવર્ણ ધરાવતી યુવતીઓ અને સ્ત્રીઓને હંમેશા એ મૂંઝવણ રહે છે કે ક્યા આઉટફિટ તેમને શોભશે? તમારા આ પ્રશ્નનું નિરાકરણ અહીં આપેલું છે. તમારા આઉટફિટ ફેશનેબલ અને...

મૂળ ગુજરાતના શિક્ષણધામ વલ્લભ વિદ્યાનગરની ૪૦ વર્ષીય ફેશન ડિઝાઈનર નીતા શર્મા લંડનમાં આયોજિત સૌંદર્યસ્પર્ધા મિસીસ ઈન્ડિયા-યુકે ૨૦૧૯ના ફાઈનલ રાઉન્ડમાં પહોંચી...



to the free, weekly Gujarat Samachar email newsletter