
દુનિયાની કોઈ મહિલા કે યુવતી એવી નહીં હોય જેને ત્વચાને લગતી નાની મોટી સમસ્યા ન હોય. જોકે ત્વચાની સમસ્યા હોય એવી વ્યક્તિને અન્ય રોગોની પણ સમસ્યા થવા લાગે...
સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે છે !
ઘણી યુવતીઓ ત્વચાની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક સર્જરીનો આશરો લે છે, પણ આના કારણે કેટલીક વાર ત્વચા પર ઘણી આડઅસરો પણ જોવા મળે છે. આ પરિસ્થિતિથી બચવા માટે ત્વચાને કુદરતી રીતે પોષણ મળે તેવા પ્રયાસ કરો અને આ...
દુનિયાની કોઈ મહિલા કે યુવતી એવી નહીં હોય જેને ત્વચાને લગતી નાની મોટી સમસ્યા ન હોય. જોકે ત્વચાની સમસ્યા હોય એવી વ્યક્તિને અન્ય રોગોની પણ સમસ્યા થવા લાગે...
વંધ્યત્વ ધરાવતી મહિલાને કેન્સર થવાની શક્યતા ૨૦ ટકા વધી જતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે પ્રજનનની સમસ્યાને લીધે કેન્સરનું જોખમ વધી જાય છે કે તેનું બન્ને વચ્ચે સામાન્ય કારણ હોય કે પ્રજનનની સારવારીની ભૂમિકા હોય છે કે...
તહેવાર, પ્રસંગો કે રોજિંદી જિંદગીમાં યુવતીઓએ અને મહિલાઓએ કેવા પ્રકારની જ્વેલરી પહેરવી એ અંગે યુવતીઓ અને મહિલાઓ ઘણી સજાગ રહે છે. ખાસ કરીને રોજિંદી જિંદગીમાં...
હોળીનો તહેવાર નજીક છે અને માત્ર ભારતમાં જ નહીં દેશવિદેશમાં પણ હોળી ધૂળેટીનો તહેવાર લોકો મન મૂકીને ઉજવે છે. ઘણા લોકોને હોળી રમવી ખૂબ જ ગમતી હોય છે, પણ ત્વચા...
દરેક યુવતી કે સ્ત્રીને હંમેશા ફિગર પ્રમાણે કપડાંની પસંદગીમાં મૂંઝવણ રહેતી હોય છે. ગ્લેમરસ દેખાવ મેળવવા જતાં ક્યાંક એ કપડું પોતાના અંગ પર સૂટ નહીં કરે તો...
સામાન્ય રીતે દરેક મહિલાને ઘરકામ કરવાનું રહેતું હોય છે. વાસણ ઘસતાં કે કપડાં ધોતાં તેમની ત્વચા સૂકી પડી જાય છે. આ ત્વચાને નિરંતર નિખારેલી રાખવા માટે અહીં...
વિશ્વની એવી કઈ મહિલા કે યુવતી હોય જેને ઘરેણામાં રસ ન પડે? દરેક મહિલા અને યુવતીને તે બાળકી હોય ત્યારથી કંઈક ને કંઈક ઘરેણું પહેરવું ગમતું હોય. કાનમાં ઈયરિંગ...
દુનિયાની કઈ યુવતી કે મહિલા એવી હશે જેને પોતાની સુંદરતામાં વધારો કરવાની ઇચ્છા નહીં થતી હોય? સામાન્ય રીતે વિશ્વની પ્રત્યેક યુવતી કે મહિલા કુદરતી રીતે તો...
લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે દરેક લગ્ન પ્રસંગે નવું શું પહેરવું એ અંગે મહિલાઓમાં ખાસ ગૂંચવણ રહે છે. તેનું સોલ્યુશન એ છે કે બ્રાઇડલ લહેંગા સાથે...
આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફેમના એક અભ્યાસ મુજબ વિશ્વસ્તરે મહિલાઓ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટ્રિલિયન ડોલરનું કામ તદ્દન નિઃશુલ્ક એટલે કે ‘મફત ધોરણે’ કરે છે. આવકની...