પૂર્વ આફ્રિકામાં રહેતી ન્યુરિન્દા લોયન્સ છેલ્લા ૧૦ વર્ષથી કમર, ગરદન, ખભા, ઘૂંટણ અને પગના અસહ્ય દુખાવાથી પીડાઈ રહ્યા હતા. આ અસહ્ય દુખાવાથી તેઓ જમીન પર પગ મૂકી શકતા નહોતા કે રાત્રે સુઈ પણ શકતા નોહતા.
ડૉક્ટર પાસેની તપાસમાં તેઓ ગરદન અને કમરની ગાદીના નસ પરના દબાણથી પીડાતા હોવાનું જાણવા મળ્યું. જે માટે વિદેશના આઠથી વધુ ડોક્ટરોએ સજૅરી વગર આ બીમારી મટવાનું અશક્ય જણાવતા તેઓ ખુબજ હતાશ થઇ ગયા હતા.
આ સમય દરમિયાન ન્યુરિન્દાના ભારતીય મિત્ર દ્વારા મિશનહેલ્થનો રેફ્રન્સ મળતા તેઓએ તુરંતજ મિશન હેલ્થનો સંપર્ક સાધ્યો અને આ તકલીફને વગર સર્જરીએ મટાડી શકવાની ખાતરી મળ્યા બાદ ન્યુરિન્દા તુરંતજ ભારત આવી, મિશનહેલ્થ ખાતે તેમની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી શરૂ કરી.
મિશન હેલ્થ ખાતે ડોક્ટરોની ટીમ દ્વારા આપવામાં આવેલી રોજ ૮ કલાકની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપીમાં નોન સર્જીકલ સ્પાઈનલ ડિકોમ્પ્રેશન, જર્મની બેઇઝડ એડવાન્સ્ડ ઝેનોન થેરાપી તેમજ એડવાન્સ્ડ એક્સરસાઇઝ થકી માત્ર 3૦ દિવસની સારવારના અંતે ન્યુરિન્દા તેના તમામ દુખાવામાંથી મુક્ત થતા ધરતી પર પગ માંડી શકવાની સાથે રાત્રે શાંતિથી વગર દુખાવાએ ઊંઘતા થયા!!! અને હાલમાં તેઓ ૪૫ મિનિટ સુધી આરામથી ચાલી શકે છે.
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - Phone or Whatsapp : +91 76000 29090