દાદીમાનું વૈદુંઃ કમળો

Sunday 17th May 2020 05:12 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર

• મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
• મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે.
• આદુંનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
• સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
• સફેદ કાંદા, ગોળ અને થોડી હળદર મેળવીને સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.
• હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે.
• હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે.
• શેરડીને રાત્રે ઝાકળમાં રાખીને સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
• લીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ નાંખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
• ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ દૂર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter