• લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસા સાથે લેવાથી કોલેરા મટે છે.
• લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
• ફૂદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
• જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવીને નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા - અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
• હીંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઇ ફૂદીનાના રસમાં ઘૂંટી, ચણા જેવી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
• કાંદાના રસમાં ચપટી હીંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.