હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત લસણમાંથી છૂટાં પડતાં એંટીઓક્સીડેંટ ગુણ શરીર અને ફેફસાંને રોગમુકત કરવામાં મદદ કરે છે અને આ તત્ત્વ ફેફસાંના સોજાને ઘટાડે છે.