રાજકોટના ૫૬ વર્ષીય બિઝનેસમેન મનોજ મલાનીને બ્લડ પ્રેશર વધી જતા, આવેલ બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું, અને તેઓ પથારીગ્રસ્ત બન્યા હતા.
તેઓને મુંબઈ ખાતે હોસ્પિટાલયઝેશન દરમિયાન જ મિશન હેલ્થની જાણ થતા તેઓને તુરંતજ અમદાવાદમાં મિશન હેલ્થ ખાતે લાવવામાં આવ્યા. આ સમયે તેઓ સ્વતંત્ર ચાલી શકતા નોહતા, ઉભા રહેવામાં બેલેન્સ રહેતું નોહ્તું અને પોતાની તમામ દૈનિક ક્રિયાઓ માટે તેઓ બીજા ઉપર નિર્ભર હતા.
અહીં તેઓના ડિટેઇલ્ડ ન્યુરોલોજીકલ અને ફંકશનલ ઈવેલ્યુશન બાદ તેમની મિશન હેલ્થ ન્યુરો રોબોટિક્સની સારવાર શરૂ કરવામાં આવી. જેના પરિણામ સ્વરૂપે માત્ર ૨૦ દિવસમાં તેઓ સ્વતંત્ર સંપૂર્ણ બેલેન્સ સાથે ઉભા રહેતા, ચાલતા થયા અને માત્ર
૩૦ દિવસની સારવારમાંજ ચાલુ કરવામાં આવેલ ન્યુરો ફિટનેસથી ઓવરઓલ ફિટનેસ વધારી, તમામ દૈનિક ક્રિયાઓ જાતે કરવા સક્ષમ બન્યા !
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - phone or Whatsapp : +91 76000 29090