સ્પેકસેવર્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વાચકો માટે નિઃશુલ્ક હીઅરિંગ ટેસ્ટ અને નિઃશુલ્ક આઈ ટેસ્ટના વાઉચરની ખાસ ઓફર રજૂ કરવામાં આવી છે. આ અોફર અંતર્ગત નિઃશુલ્ક હીઅરિંગ ટેસ્ટ ઉપરાંત ડીજીટલ હીઅરિંગ એઇડની ખરીદી પર £૫૦નું વળતર પણ મળશે.
આ વાઉચર યોજનામાં ડિજિટલ હીઅરિંગ એઈડ્સની ખરીદીમાં ૫૦ પાઉન્ડનો ફાયદો થશે તેમજ નિઃશુલ્ક હીઅરિંગ ટેસ્ટ* કરવામાં આવશે. આ ઉપરાંત નિઃશુલ્ક આઈ ટેસ્ટ* કરી આપવામાં આવશે.
આપણે સૌ આઇ ટેસ્ટ અને આંખને લગતી બાબતો પર સ્પેકસેવર્સ પર વિશ્વાસ ધરાવીએ છીએ. પણ સ્પેકસેવર્સ હીઅરિંગ એઇડ માટે પણ નિષ્ણાંત સેવાઅોનો લાભ આપે છે. જો આપને લાગતું હોય કે આપ બરોબર દેખી વાંચી શકતા નથી કે આપને સાંભળવામાં તકલીફ થઇ રહી છે તો આપ જરૂર સ્પેકસેવર્સની આ નિ:શુલ્ક યોજનાઅોનો લાભ લઇ શકો છો.
સ્પેકસેવર્સ દ્વારા હીઅરિંગ એઇડની ખરીદી સાથે નિઃશુલ્ક હીઅરિંગ ટેસ્ટ, બે હીઅરિંગ એઇડ્સ, નિ:શુલ્ક ખરીદી પછીની સેવાઅો, ચાર વર્ષ સુધી ચાલે તેવી નિ:શુલ્ક બેટરીઝ, કોઇ પણ વધારાના ચાર્જ વગર પસંદગી મુજબની સ્ટાઇલના હીઅરિંગ એઇડ્સ પર ચાર વર્ષની ગેરંટી આપવામાં આવે છે. સ્પેકસેવર્સ દ્વારા ખૂબ જ વ્યાજબી દરે ચશ્મા માટેની વિવિધ સેવાઅો પણ પૂરી પાડવામાં આવે છે.
વધુ વિગતો માટે આપને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અખબાર સાથે મળેલ સ્પેકસેવર્સના લીફલેટને વાંચવા વિનંતી છે.
* Terms & Conditions apply