ભારે કસરતથી સ્ત્રીઓની ભૂખ ઘટી શકે

ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું કામ ઘ્રેલિન (Ghrelin) હોર્મોન કરે છે. આ હોર્મોન વધુ પ્રમાણમાં ઝરતું હોય ત્યારે ભૂખ પર...

વિડોહૂડ ઈફેક્ટઃ 65 પછી જીવનસાથીનો વિયોગ અસહ્યા

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને...

કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં...

કોરોના અંગે ફેલાયેલી અફવાઓએ દુનિયામાં વાતાવરણ ડહોળ્યું છે. અખબાર, મિલ્ક પેકેટ કે ડોરબેલને સ્પર્શ કોરોના ફેલાવતા હોવાની અફવા પાયાવિહીન છે. ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ...

ચીનમાં સંશોધકો ૭૨,૦૦૦ દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ એવા તારણ પર આવ્યા છે કે, કોવિડ-૧૯થી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામેલામાં ૧૦.૫ ટકા દર્દી હૃદયરોગના દર્દી હતા....

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (‘હૂ’)એ યુવાનોને ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ તમને પણ સકંજામાં લઈ શકે છે અને તેમણે સમૂહમાં એકત્ર થઈને આ મહામારી વૃદ્ધોમાં ફેલાય...

કોરોનાના પ્રકોપથી દુનિયાભરમાં સેંકડો મોત થઇ ચૂક્યા છે. એવામાં દુનિયા ક્વોરેન્ટાઇન એટલે કે થોડાક સમય માટે અલગ-અલગ રહેવાની રીત અપનાવી રહી છે. આ શબ્દ ઇટાલીના...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતો તાવ અને કફને કોરોના વાઈરસ ચેપના મુખ્ય લક્ષણો ગણાવે છે. જોકે, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોરિનોલેરિન્જોલોજી (Otorhinolaryngology)એ...

તાઇવાનના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ હાથ ધરીને ૧૮ પ્રકારની વિવિધ કસરતોની શરીર પર થતી અસરની તપાસ કરી હતી. આ અભ્યાસનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે...

ચીનમાં ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઈરસે ભારત સહિત અનેક દેશોમાં પગપસારો કર્યો છે. આ અંગે અનેક રિસર્ચ થઈ રહ્યાં છે ત્યારે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે...

એસિડિટીની તકલીફ હવે કોમન બનતી જાય છે. આ સમસ્યા આમ તો નોર્મલ ગણાય છે, પણ જો તે અમુક સમયથી વધારે લાંબો સમય રહે તો અલ્સરની શક્યતા રહે છે. આથી જેમને એસિડિટી...

એક તરફ કોરાના વાઇરસ (કોવિડ-૧૯)એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તેના પર સતત રિસર્ચ ચાલી રહ્યા છે. હવે નિષ્ણાતોએ કોરાના અંગે એવું તારણ કાઢયું...



to the free, weekly Gujarat Samachar email newsletter