કુદરતની નજીક રહેવું આરોગ્ય માટે તો સારું જ છે, પરંતુ તેનાથી ભાવનાત્મક અને વર્તન સંબંધિત મુશ્કેલીઓથી પણ છુટકારો મળે છે. ખાસ કરીને જે બાળકોનું એક્સપોઝર હરિયાળી...
ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું કામ ઘ્રેલિન (Ghrelin) હોર્મોન કરે છે. આ હોર્મોન વધુ પ્રમાણમાં ઝરતું હોય ત્યારે ભૂખ પર...
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને...
કુદરતની નજીક રહેવું આરોગ્ય માટે તો સારું જ છે, પરંતુ તેનાથી ભાવનાત્મક અને વર્તન સંબંધિત મુશ્કેલીઓથી પણ છુટકારો મળે છે. ખાસ કરીને જે બાળકોનું એક્સપોઝર હરિયાળી...
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે એ-બ્લડ ગ્રૂપ હોય તેમને કોરોના થવાની શક્યતા વધુ છે. જ્યારે ઓ-બ્લડ ગ્રૂપ હોય તો તેમને કોરોનાનો...
આપણે વીતેલા સપ્તાહે વ્હાઇટ કોટ હાઈપરટેન્શન વિશે જાણકારી મેળવી. આ સપ્તાહે આપણે હાઇ બ્લડ પ્રેશરને કઇ રીતે અંકુશમાં રાખી શકાય તે અંગે જાણકારી મેળવશું. બ્રિટન...
નિયમિત કસરત કરવા અને દીર્ઘ જીવન વચ્ચે સંબંધ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ભારે હવાઈ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં પણ કસરત આવો લાભ આપે છે. ચાઈનીઝ યુનિવર્સિટી...
ભારતીય રસોઇમાં હળદરનું આગવું સ્થાન છે. દરેક ભારતીય રસોડામાં જોવા મળતી હળદર અનેક રોગોની સારવારમાં ઉપયોગી હોવાની સાથોસાથ સુંદરતા વધારવા માટે પણ એટલી જ લાભકર્તા...
અત્યાર સુધી આપણે લોકો દાંતને માત્ર મોઢાના સ્વાસ્થ્ય સાથે જ સંકળાયેલા માનતા હતા, પણ તાજેતરમાં સંશોધકોએ કંઈક નવી જ બાબત શોધી છે. મનુષ્યના દાંતોનું કનેક્શન...
ચહેરાને સારો રાખવા માટે લોકો અલગ અલગ પ્રકારની કોશિશ કરતાં રહેતા હોય છે. ચહેરા સાથે સંકળાયેલી એવી ઘણી બાબતો છે જે આપણી તંદુરસ્તી અંગે ચાડી ખાય છે.
હાઈપર ટેન્શનના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આથી જ જ્યારે પણ ડોક્ટરને કન્સલ્ટ કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા બ્લડ પ્રેશર (બીપી) માપવામાં આવે...
ઉંમર વધવાની સાથે દિમાગમાં અનેક પરિવર્તનો આવે છે. પરિણામે વૃદ્વોને નબળા વિઝનથી લઇને શ્રવણશક્તિ મંદ પડવા સુધીની સમસ્યાઓ વળગે છે. ઉંમર વધવા સાથે શારીરિક ગતિવિધીઓ...
પોતાના લગ્નથી નાખુશ રહેનાર પર માત્ર માનસિક તંગદિલી જ નહીં પણ મૃત્યુનો ખતરો પણ વધી જાય છે. જે પુરુષો પોતાના લગ્નથી ખુશ ના હોય તેમની હૃદયરોગથી મૃત્યુની આશંકા...