ભારે કસરતથી સ્ત્રીઓની ભૂખ ઘટી શકે

ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું કામ ઘ્રેલિન (Ghrelin) હોર્મોન કરે છે. આ હોર્મોન વધુ પ્રમાણમાં ઝરતું હોય ત્યારે ભૂખ પર...

વિડોહૂડ ઈફેક્ટઃ 65 પછી જીવનસાથીનો વિયોગ અસહ્યા

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને...

 કોરોનાના કપરા કાળમાં તબીબોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. જાપાનના ડોક્ટરોએ દુનિયામાં પહેલી વાર કોરોનાગ્રસ્ત દર્દીને જીવિત ડોનરનાં ફેફસાંના ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ...

આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાઆખા દિવસના કામકાજના થાક પછી ઘેર આવો ત્યારે કસરત કરવા જિમમાં જવાનો વિચાર કદાચ જ આવે. પહેલો વિચાર પથારીમાં...

કોવિડ ૧૯ વાઈરસથી બચાવતા નોઝલ સ્પ્રેનું બ્રિટનમાં સફળ પરીક્ષણ કરાયું  હતું અને સ્પ્રે ૯૫ ટકા સુધી અસરકારક હોવાનો દાવો પણ કરાયો છે. રાહતની બાબત એ પણ હતી કે બ્રિટનમાં કોરોનાનો જે નવો પ્રકાર ફેલાયો છે તેમાં પણ સ્પ્રે કારગત નીવડયો હતો. ઉલ્લેખનીય...

બ્રિટનમાં સોમવારથી લોકડાઉન નિયંત્રણો થયા છે. દેશમાં વ્યાપક સ્તરે અને યુદ્ધના ધોરણે કોરોના વેક્સિનેશન થઇ રહ્યું છે તે જોતાં નિષ્ણાતોએ આશાવાદ દર્શાવ્યો છે...

ભારતીય ભોજન પરંપરામાં લીમડો આગવું સ્થાન ધરાવે છે. દાળ-શાક-કઢીનો વઘાર હોય કે અન્ય કોઇ ચીજના વઘારની વાત હોય, લીમડો અચૂક વપરાય છે. મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ...

આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાથ વડે લખવાની પ્રેક્ટિસ રહી નથી. જોકે ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધન અનુસાર તમારે કોઇ બાબત યાદ રાખવી હોય...

અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન...

વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે...

શારીરિક રીતે તમને કોઇ તકલીફ નથી. ઉંમર પણ ૩૫ કે ૪૦ની આસપાસ છે. આમ છતાં સવારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તમને થાક કેમ લાગે છે? થાક (ફટીગ) આજના જમાનાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter