કંગના રનૌત અભિનિત ફિલ્મ ‘થલાઇવી’નો ફર્સ્ટ લુક તાજેતરમાં રિલીઝ થયો છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં કંગના જયલલિતાનો રોલ કરી છે. આ ‘થલાઈવી’નો ફર્સ્ટ લુક કંગનાએ સોશિયલ મીડિયા શેર કરીને લખ્યું હતું કે, લિજન્ડ જેને આપણે ઓળખીએ છીએ, પણ તેમની સ્ટોરી હજુ કહેવાની બાકી છે.