દીપિકાએ જાહેરમાં રણવીરને કિસ આપી

Saturday 23rd July 2016 07:57 EDT
 
 

મુંબઈ: બોલિવૂડના પ્રેમી-પંખીડા દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ૨૧મીએ ફિલ્મ ‘મદારી’ના સ્ક્રિનિંગમાં હાજર રહ્યા હતા. ઈરફાન ખાનની ફિલ્મને સપોર્ટ કરવા આવેલી આ જોડીની સ્પેશિયલ કેમિસ્ટ્રી થિયેટર બહાર પણ જોવા મળી હતી. બંનેએ કેમેરા સામે મન મૂકીને પોઝ આપ્યા હતા. ફિલ્મ જોયા પછી પોતાની લેડીલવ દીપિકાને સી-ઓફ આપવા આવ્યો હતો. રણવીર દીપિકાને તેની ગાડી સુધી ગયો હતો. જ્યાં દીપિકાએ તેને કિસ કરીને બાય કહ્યું હતું. દીપિકા-રણવીર ઉપરાંત નીલ નીતિન મુકેશ, રાગિણી ખન્ના, અનુષ્કા રંજને પણ આ ફિલ્મ જોઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter