વીતેલા વર્ષ 2024માં બોલિવૂડ - ટેલિવૂડ અને OTTના મોરચે કોણ હિટ રહ્યું અને કોણ ફ્લોપ રહ્યું?
બોલિવૂડ
હમ આ ગયે ઔર સબ પે છા ગયે...
• પુષ્પા-2 (કમાણી રૂ. 1500 કરોડ)
• કલ્કિ 2989 AD (કમાણી રૂ. 1200 કરોડ)
• સ્ત્રી-2 (કમાણી રૂ. 837 કરોડ)
• ભૂલભુલૈયા-3 (કમાણી રૂ. 417 કરોડ)
• સિંઘમ અગેઇન (કમાણી રૂ. 402 કરોડ)
• ફાઇટર (કમાણી રૂ. 344.46 કરોડ)
• શૈતાન ((કમાણી રૂ. 214 કરોડ)
• મુંજ્યા (કમાણી રૂ. 127 કરોડ)
• આર્ટિકલ 370 (કમાણી રૂ. 110 કરોડ)
• લાપતા લેડીઝ (કમાણી રૂ. 25 કરોડ)
બહુ ગાજેલી, પણ પિટાઈ ગયેલી ફિલ્મો
• જિગરા • આઇ વોન્ટ ટુ ટોક • ક્રેેક ઃ જીતેગા તો જીયેગા • ઔરો મેં કહાં દમ થા • ચંદુ ચેમ્પિયન • મેરી ક્રિસમસ • સરફિરા • બડે મિયાં છોટે મિયાં • મેદાન
•••
OTT પર રિલીઝ શાનદાર ફિલ્મો
રોમાંચથી લઈને હૃદયસ્પર્શી કોમેડી ભારતીય વેબ સીરિઝ જે 2024માં દર્શકોનું ધ્યાન આકર્ષવામાં સફળ રહી છે એ સીરિઝ અંગે જાણીએ.
• ભક્ષક • લંતરાણી • અમરસિંહ ચમકીલા • વિમેન ઓફ માય બિલિયન • અગ્નિ • ડ્યુન (પાર્ટ ટુ)
OTTની લોકપ્રિય વેબ સીરિઝ
• હીરામંડી • મિર્ઝાપુર • પંચાયત • ગ્યારાહ ગ્યારાહ • સિટાડેલ • મામલા લીગલ હૈ
•••
વીતેલા વર્ષની ટોપ-10 ટીવી સિરીયલ
• અનુપમા • જનક • યે રિશ્તા ક્યા કહેલાતા હૈ • ગૂમ હૈ કિસી કે પ્યાર મેં • ઉઠને કી આશા • એડવોકેટ અંજલિ અવસ્થી • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા • મંગલ લક્ષ્મી • મેરા બાલમ થાનેદાર • પરિણીતી
ટીવી પરદેથી આ સિરીયલની વિદાય
• કુંડલી ભાગ્ય • પ્યાર કા પહેલા નામ: રાધા મોહન • પંડ્યા સ્ટોર • ઈમલી • સુહાગન ચૂડેલ • રબ સે હૈ દુઆ • કાવ્યા: એક જઝબા એક ઝનૂન • આપ કા અપના ઝાકીર • જ્યુબિલી ટોકીઝ • પુકાર - દિલ સે દિલ તક