સંજય ભણસાલીની ‘ગંગુબાઇ’ આલિયાઃ હાજી મસ્તાન બનવા હ્રતિક રોશનની ના

Wednesday 13th November 2019 06:40 EST
 
 

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માટે આલિયા ભટ્ટ ગંગુબાઈ તરીકે તો નક્કી થઈ ગઈ છે, પરંતુ હીરોની શોધ જારી રહેશે. આ ફિલ્મ માટે હૃતિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ હૃતિકે ફિલ્મ માટે ઈનકાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મમાં ડોન હાજી મસ્તાનના પાત્ર માટે સંજય લીલા ભણસાલીએ હૃતિકનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter