‘કબાલી’ના પ્રમોશન માટે ચાંદીના સિક્કા બહાર પડાયા

Tuesday 19th July 2016 07:16 EDT
 
 

સુપરસ્ટાર રજનીકાંતે એશિયાના વિમાનો પર પોતાની ફિલ્મ ‘કબાલી’ના પોસ્ટર મુકાવીને માર્કેટિંગની અનોખી રીત અપનાવ્યા બાદ હવે ‘કબલી’ના પ્રમોશન માટે નવી યોજના ઘડી છે. આ ફિલ્મ માટે રજનીકાંતના ચાંદીના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે અને પાંચ ગ્રામ, દસ ગ્રામ તથા વીસ ગ્રામના આ સિક્કાની માર્કેટમાં માગ પણ વધી રહી છે. કેરળની એક કંપનીએ ફિલ્મ માટે ભાગીદારી નોંધાવ્યા બાદ આ કંપનીએ રજનીકાંતની છાપ ધરાવતા સિલ્વર કોઇન માર્કેટમાં વેચાણ માટે મૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter