વીર દાસઃ એમિ એવોર્ડ્ઝનું સંચાલન કરનાર પહેલો ભારતીય

એક્ટર અને સ્ટેન્ડ અપ કોમેડીઅન વીર દાસ હાલ ખૂબ ઉત્સાહી છે, કારણ કે તે 25 નવેમ્બરે ન્યૂ યોર્ક ખાતે યોજાનારા એમિ એવોર્ડ્ઝનું સંચાલન કરનારો પહેલો ભારતીય હશે. તાજેતરમાં જ વીર દાસ ‘કોલ મી બે’માં જોવા મળ્યો છે, જેમાં તેના એક સેન્સેશનલ જર્નાલિસ્ટના...

મનોજ બાજપાઇની ફિલ્મને બેસ્ટ ફિલ્મ એવોર્ડ

રાઇટર ડિરેક્ટર રામ રેડ્ડીની ફિલ્મ ‘ધ ફેબલ’એ 38મા લીડ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની મેઇન ઇન્ટરનેશનલ કોમ્પિટીશનનો બેસ્ટ ફિલ્મ માટેનો એવોર્ડ જીતીને ઇતિહાસ સર્જ્યો છે કારણ કે આ એવોર્ડ જીતનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. 1987માં આ ફેસ્ટિવલ શરૂ...

અભિનેત્રી લૈલા ખાન મર્ડર કેસમાં મુંબઇની સેશન કોર્ટે આરોપી પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે ગુનો બન્યાના 13 વર્ષ બાદ આ કેસમાં સજા ફરમાવી છે....

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોલકતાની અનસૂયા સેનગુપ્તાને ‘શેમલેસ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો છે. આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પહેલી વાર ભારતની...

ભારતની પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ તે આ એવોર્ડ...

ફેન્ચ રિવેરા ખાતે લોકપ્રિય ઇન્ટરનેશનલ ફેશન અને ફિલ્મ ફેસ્ટિવલ ‘કાન્સ’ ચાલી રહ્યો છે. આ ઈવેન્ટમાં અનેક ભારતીય સેલિબ્રિટીઝ ભાગ લઈ રહી છે. 

નવી પેઢીની અભિનેત્રીઓમાં હાલ ટોચના સ્થાને બિરાજતી સારાએ અચાનક જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાની અટકળો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ બનેલી અટકળો મુજબ, સારાએ...

ગુજરાતની અમુલની શ્વેત ક્રાંતિ પર બનેલી શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’નું 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થયું હતું. 1976ની આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ,...

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ઘરે ઘરે જાણીતા બની ગયેલા અભિનેતા ગુરુચરણસિંહ (51) સુખરૂપ ઘરે પરત ફર્યા છે. 

અભિનેતા વિકી કૌશલે 16 મેના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે અભિનેત્રી પત્ની કેટરિના કૈફે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઉજવણીની પોસ્ટ શેર...

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં રશ્મિકા મંદાનાની હિરોઈન તરીકે એન્ટ્રી થઈ છે. રશ્મિકાની ભૂમિકા વિશે વધારે વિગતો અપાઈ નથી પરંતુ નેટ યૂઝર્સ કોમેન્ટસ કરી રહ્યા...

જાણીતી ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન થયેલા અનુભવો વિશે પુસ્તક લખ્યું છે. પુસ્તકને નામ આપ્યું છેઃ ‘કરીના ખાન્સ પ્રેગેન્સી બાઇબલ’....



to the free, weekly Gujarat Samachar email newsletter