‘સંતોષ’ઃ બ્રિટનની ઓસ્કર એન્ટ્રીને ભારતમાં રિલીઝની મંજૂરી નહીં

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂકેલી અને ઓસ્કરમાં બ્રિટનની સત્તાવાર એન્ટ્રી તરીકે રજૂ ફિલ્મ ‘સંતોષ’ ભારતના દર્શકોને જોવા નહીં મળે. ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા ભારતીય સેન્સર બોર્ડે મંજૂરી આપી...

કંગના સાથે સમાધાન નથી થયું, તેણે માફી માગી છેઃ શબાના

કંગના રણૌત સામે જાવેદ અખ્તરે કરેલા બદનક્ષીના કેસમાં બન્ને વચ્ચે પરસ્પર સંમતિ અને રાજીખુશીથી સમાધાન થયાની વાત ખોટી છે. વાસ્તવમાં કંગનાએ આ કેસમાં અમારી માફી માગી છે તેવો દાવો શબાના આઝમીએ કર્યો છે.

રશ્મિકા મંદાના ટૂંક સમયમાં ફિલ્મ ‘પુષ્પા-2’માં નજરે પડવાની છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અહેવાલ આવી રહ્યા છે કે રશ્મિકા ‘પુષ્પા-2: ધ રુલ’માં કામ કર્યા...

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના અભિનયની સાથોસાથ ચુલબુલા અંદાજ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની રસપ્રદ પોસ્ટ્સ વાઇરલ થતી રહી છે. 

પહેલાં ‘બાલિકા વધુ’ જેવી ટીવી સિરિયલ, બાદમાં ‘મિર્ઝાપુર’ જેવી વેબસીરિઝ અને તાજેતરની ‘12વી ફેઈલ’ જેવી વખણાયેલી ફિલ્મોથી જાણીતા બનેલા કલાકાર વિક્રાંત મેસીએ...

મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવા અને પ્રસારિત કરવાના કેસમાં રાજ કુંદ્રા ફરી એક વખત સમાચારમાં છે. રાજ કુંદ્રા કથિત પોર્નોગ્રાફી કેસમાં આરોપી...

અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં યોજાયેલા 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (આઈએફએફઆઈ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી...

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના રિલેશનશિપમાં હોવાની ચર્ચા તો લાંબા સમયથી ચાલતી હતી, પણ વિજયે હવે આ વાતને કન્ફર્મ કરી છે. વિજયે એક ઇન્ટરવ્યૂમાં રિલેશનશિપ, લગ્ન...

આયુષ્માન ખુરાન અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દર્શકોના દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે શિકાગો,...

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ કપલ નયનતારા અને વિગ્નેશ શિવન તાજેતરમાં જ એક્ટ્રેસની જન્મદિવસની ઊજવણી કરવા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીના પ્રવાસ દરમિયાન બંનેએ...

મ્યુઝિક કંપોઝર એ. આર. રહેમાન અને તેમનાં પત્ની સાયરાએ તાજતરમાં જ છૂટાં થવાનો નિર્ણય જાહેર કર્યો છે. 29 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાના સમાચારને કારણે સોશિયલ...

ડાન્સિંગ ક્વીન અને અભિનેત્રી મલાઈકા અરોરા વારંવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી બાબતોને શેર કરતી રહે છે. હાલમાં તે વારંવાર ક્રિપ્ટિક પ્રેરણાદાયી...



to the free, weekly Gujarat Samachar email newsletter